________________
પરિશિષ્ટ-ર
હાલની: પૃથ્વીના સમાવેશ ક્ષેત્ર સમાસના આધારે કયા ક્ષેત્રમાં થાય ?
( પરિશિષ્ટ ૧ માટે પાના ૩૪૮ થી ૩૫૨ જુએ )
હાલ એશિયા, યુરેાપ, અમેરિકા વગેરે પાંચ ખંડ પ્રમાણ પૃથ્વી જાણીતી છે. તે ખંડેના સમાવેશ આ જંબુદ્રીપના દક્ષિણ ભાગમાં આવેલ ભરત ક્ષેત્રના દક્ષિણ ભરતામાં થાય એમ વિચાર કરતાં જણાશે. દક્ષિગ્ ભરતાની પૂર્વ પશ્ચિમ લખાઇ લગભગ ૧૪૪૭૧ ચેાજન પ્રમાણ અને ઉત્તર દક્ષિણની પહેાળાઈ લગભગ ૨૩૮ યેાજન પ્રમાણુ કહેલી છે. યેાજનના ત્રણ પ્રકાર ગણાવ્યા છે. ૧ ઉત્સેધાંગુલના માપથી, ૨ આત્માઁગુલના માપથી અને ૩ પ્રમાણાંગુલના માપથી. તેમાં ક્ષેત્રનુ પ્રમાણુ પ્રમાણ[ગુલના માપથી ગણવાનું કહેલુ છે. આ પ્રમાણાંમુલ ઉત્સેધાંગુલથી ચારસા ગુણે લાંખા અને અઢીગણા પહેાળા ગણુાવ્યા છે. એ ગણુતરી પ્રમાણે દક્ષિણ ભરતાધની પહેાળાઈ ૨૩૮ યેાજન કહેલી છે. તેને ચારસા વડે ગુણુતાં (૨૩૮×૪૦૦=૯૫૨૦૦) પંચાણુ હાર ખસે યેાજન પ્રમાણ થાય છે. તથા લબારના ૧૪૪૭૧ તે ૪૦૦ ધી ગુણુતાં ( ૧૪૪૭૧૪૪૦૦= ૧૭૮૮૪૦૦ ) સત્તાવન લાખ અાસો હજાર ને ચારસા યાજન થાય છે. આટલી દક્ષિણ ભરતાની લખાઈ પહેાળાઇ જાણવી.
હવે હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ દિશામાં ૭૯૨ ૬ માઈલની તે ઉત્તર દક્ષિણુ ૭૯૦૦ માઇલ પ્રમાણુ જ છે. ચાર માઈલના એક ચૈાજન થાય માટે ઉપરની સંખ્યાના ગાઉના ચૈાજન કરીએ તા ચોથા ભાગ પ્રમાણુ આવે. આ ગણતરી ઉપરથી વાચકને ખ્યાલ આવી જશે કે હાલની જે પૃથ્વી પ્રગટ છે તે દક્ષિણુ : ભરતાપ કરતાં