________________
વિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું છે.
પ. ત્યારે શ્રીમદ્દ જેવી વ્યક્તિ ઉસન્ન કરવા વાતે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજમાં તે એ વ્યકિત ચિરકાલ લગી આદરણીય સ્થાન જાળવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમદ્દના લખાણે વાંચ્યા સિવાય તેમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યકત કરવા એ વિચારકની દ્રષ્ટિમાં ઉપહાસ્યાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે.
પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી
* “એક સમાલોચનામાંથી” આ પુસ્તકને નવ પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે. દરેક પ્રકરણને અનુરૂપ વિષયને તે તે પ્રકરણમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત બને ત્યાં સુધી પ્રકરણમાં પણ વિષયને અનુરૂપ લખાણને તે તે મથાળાં નીચે લેવાને પ્રયત્ન કર્યો છે. તે તે પ્રકરણોને અનુરૂપ એવાં લાભકારક મુખ્ય વાક્યોની પુનરૂકિત જરૂર કરી છે. પણ તે ખાસ જરૂરી લાગવાથી જ કરી છે.
આ પુસ્તક તપાસી ગયા પછી છપાઈને વહેલામાં વહેલી તકે બહાર પડે તેનું પ્રોત્સાહન મને મારા પરમ પૂજ્ય પિતાશ્રી પિપટલાલભાઈ, મુ. શ્રી લાલભાઈ, મુ. શ્રી અમૃતભાઈ મુ.
શ્રી ડે. સેનેજી, શ્રી અરવિંદભાઈ તથા મારા મિત્ર શ્રી રતિભાઈ તથા હસમુખભાઈએ આપ્યું હતું. તે સૌને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પુસ્તકના ટાઈટલનું સર્વકામ મારા સ્નેહી શ્રી રતિલાલ લાલભાઈ શાહે સંભાવેલું છે. એટલે આ પુસ્તકને ગેટ અપ આપવાનું સર્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org