________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ न' इत्यनन्तर मनुमेयम्' इत्यध्याहारानानुपपत्तिः, स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य बाह्यसम्पदाऽनुमातुमशक्यत्वात् मायाविष्वेव વ્યભિચારન્ પારા ટીકાર્ય :
તાદૃ ... ચમચારાત્મા શ્લોકના 'તાવ' શબ્દથી વિચારકને ચમત્કાર ઉત્પન્ન કરનાર એવું વિભુત્વ માયાવીમાં પણ સંભવે છે તે બતાવે છે, અને માયાવી' શબ્દથી કપટ કરનાર વ્યક્તિ ગ્રહણ કરવી નથી, પરંતુ ઈન્દ્રજાલિક ગ્રહણ કરવો છે.
શ્લોકમાં કરાયેલ અનુમાનમાં હેતુ અપ્રયોજક નથી, તે બતાવવા માટે તક કરે છે –
દિ દિજો બાહ્ય સંપદાથી જ મહત્વબુદ્ધિ ધર્મને ઉત્પન્ન કરનારી થાય તો માયાવીમાં પણ તે=મહત્વબુદ્ધિ, તેવી થાય=ધર્મને ઉત્પન્ન કરનારી થાય, એ પ્રકારે અર્થ છે.
તતિલતે આ=બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી તે આ, સાંતભદ્ર વડે પણ કહેવાયું છે –
“દેવતાનું આગમન, નભોયાન=આકાશમાં છત્રાદિનું ચાલવું, ચામરનું વીંઝાવું આદિ વિભૂતિઓ માયાવીમાં પણ દેખાય છે. અત:=આથી=આ બાહ્ય વિભૂતિઓથી, ઋતું ના=અમને ન મહા=મહાન નથી.” (આપ્તમીમાંસા-૧)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ દર્શક છે. માયાવીમાં આવતા અતિપ્રસંગના નિવારણ માટે કોઈ શંકા કરે તો તે ઉચિત નથી. તે બતાવે છે --
વિત્ત... વ્યક્તિવિશેષવિષયકપણા વડે અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી=ભગવાન વ્યક્તિવિશેષ છે, તવિષયક આ બાહ્ય સંપદા છે, તે રૂપે માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી; કેમ કે પ્રમેયત્વાદિ દ્વારા મહત્વપ્રકારક જ્ઞાનથી પણ ફળની આપત્તિ હોવાથી આ મહાન છે' એવા પ્રકારના બોધરૂપે ફળની આપત્તિ હોવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org