________________
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮
परार्थमात्ररसिकः :
૧૪૯
વળી ભગવાન પરાર્થમાત્રરસિક છે અર્થાત્ પોતાનાથી
ભિન્ન એવા જીવોનું હિતમાત્ર કરવાના રસવાળા છે.
અમૂલક્ષ: :- વળી ભગવાન અમૂઢલક્ષ્યવાળા છે. તેથી જે જીવો ઉપર પોતાનાથી ઉપકાર થઈ શકે એમ છે, તેવા જીવો ઉપર ઉપકાર કરવામાં સહેજ પણ મોહ પામતા નથી, પરંતુ તેમનો અવશ્ય ઉપકાર કરે છે.
તેથી અનુપકૃતઉપકારી, પરાર્થમાત્રરસિક અને અમૂઢલક્ષવાળા એવા આ ભગવાન મહાન છે, એ પ્રકારની મારી મતિ છે=ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની મતિ છે. ||૨||
અવતરણિકા :
શ્લોક-૧ થી ૨૭ સુધી ભગવાન કઈ રીતે મહાન છે, તે સ્પષ્ટ કર્યું. આવા મહાન એવા ભગવાનનું સ્મરણ કરવા માટે, તેમનો વાચક શબ્દ ‘અર્દ’ છે. તેથી જે યોગી ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ જાણીને ‘અ’ એ પ્રકારના અક્ષરોને ચિત્તમાં સ્ફુરણ કરે છે, તે યોગીને શું પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
-
अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा ।
परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ।। २८ ।।
અન્વયાર્થ :
યસ્ય ચિત્તે=જેના ચિત્તમાં અમિત્યક્ષદં=‘અર્દ' એ અક્ષર સર્વવા=સદા રતિ= સ્કુરાયમાન થાય છે, સઃ=તે=‘અર્દ'નું ધ્યાન કરનાર સાધક તતઃ બ્રહ્મ: તે શબ્દબ્રહ્મથી પર ત્રા=પરંબ્રહ્મને અધિīતિ=પ્રાપ્ત કરે છે. 112 211
Jain Education International
શ્લોકાર્થ ઃ
જેના ચિત્તમાં ‘મ' એ અક્ષર સદા સ્કુરાયમાન થાય છે, તે=‘અર્દ'નું ધ્યાન કરનાર સાધક, તે શબ્દબ્રહ્મથી પરંબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ||૨૮ાા
For Private & Personal Use Only
www.jainelibrary.org