Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫૨ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૩૦-૩૧ રસવિશેષથી અનુવિદ્ધ એવું તાંબું સુવર્ણભાવને પામે છે, તેમ પરમાત્માના ઉત્તમ ભાવોથી ઉપયોગ દ્વારા એકમેક ભાવ પામેલો આત્મા પરમાત્મભાવને પામે છે. [૩૦]I અવતરણિકા : હવે સર્વ કથનના સારરૂપે કહે છે – શ્લોક : पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनास्ति वः ।।३१।। અન્વયાર્થ: પૂડલં આ પૂજય છે-અરિહંત પૂજ્ય છે, અરવિચં આ સ્મરણીય છે=અરિહંત સ્મરણ કરવા યોગ્ય છે, સેવનીયડયમરિ—િઆ આદરથી સેવનીય છે-અરિહંત આદરથી સેવવા યોગ્ય છે. વે—જો વ=તમારી ચેતનાસ્તિકચેતના હોય તો ચેવ શાસને આના જ શાસનમાં અરિહંતના જ શાસનમાં વિત્ત:=ભક્તિ =કરવી જોઈએ. ૩૧]. શ્લોકાર્ચ - અરિહંત પૂજનીય છે, અરિહંત સ્મરણ કરવા યોગ્ય છે, અરિહંત આદરપૂર્વક સેવવા યોગ્ય છે. જો તમારી ચેતના હોય તો આના જ શાસનમાં ભક્તિ કરવી જોઈએ. ll૧૧II ભાવાર્થ“જિનમહત્ત્વદ્વાચિંશિકા'નો ફલિતાર્થ : જિનનું મહત્ત્વ બતાવ્યા પછી ગ્રંથકારશ્રી આ કાત્રિશિકાના ફલિતાર્થરૂપે કહે છે -- પૂજ્ય શં - આ અરિહંત પૂજ્ય છે અર્થાત્ અરિહંતને અવલંબીને, અરિહંતના મહત્ત્વને ચિત્તમાં ઉપસાવીને, અરિહંતભાવની પ્રાપ્તિ અર્થે, અરિહંતભાવ તરફ જવા માટે ઉપાસના કરવા યોગ્ય ઉત્તમ પુરુષ અરિહંત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178