Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 176
________________ જિનમહત્ત્વાગિંશિકા/બ્લોક-૩૧-૩૨ ૧પ૩ રમરીયોડ્યું :- આ અરિહંત સ્મરણીય છે અર્થાત્ અરિહંતના ગુણો સદા સ્મરણ કરવા યોગ્ય છે, જેથી ચેતના સદા અરિહંતભાવને અભિમુખ પ્રવૃત્ત રહે. સેવનીયાડ માર:- આ અરિહંત આદરપૂર્વક સેવનીય છે અર્થાત્ ભગવાનના વચનોનું અવલંબન લઈને, તેમને પરતંત્ર થઈને, યોગમાર્ગમાં આદરપૂર્વક યત્ન કરવા જેવો છે, જેથી પરમાત્માની સેવા થાય. ગયેવ શાસને ભવિત વાર્તા રે વેતનતિ વ::- જો તમારી ચેતના હોય તો આના જ અરિહંતના જ, શાસનમાં ભક્તિ કરવી જોઈએ. જો તમારી ચેતના હોય અર્થાત્ તત્ત્વને જાણી શકે અને પરમાર્થનો વિચાર કરી શકે તેવી તમારી ચેતના હોય, તો આ ભગવાનના શાસનમાં ભક્તિ કરવી જોઈએ અર્થાત્ અરિહંતે બતાવેલા શ્રુતમાર્ગનો બોધ કરીને અને શ્રુતાનુસાર પ્રવૃત્તિ કરીને આ શાસનની ભક્તિ કરવી જોઈએ, જેથી અરિહંતની જેમ આપણો આત્મા પણ પરમાત્મભાવને પામે. ll૩૧મા અવતરણિકા : મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિનો અનન્ય ઉપાય શ્રુતજ્ઞાન છે અને એ શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાં પણ ભગવાનની ભક્તિ પરમસાર છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।।३२।। અન્વયાર્થ: ત્રુતાઘેરવાદના=શ્રુતરૂપી સમુદ્રના અવગાહનથી મળ=મારા વડે હત=આ સારમ્ નથં=સાર પ્રાપ્ત કરાયો, પરમાનન્દસંપામ્ વિનં-પરમાનંદસંપત્તિનું બીજ=કારણ માવતી મવિત્ત: ભગવાન સંબંધી ભક્તિ છે=ભગવાનની ભક્તિ છે. ૩૨ા ભાવાર્થ ભગવાને બતાવેલા શ્રતરૂપી સમુદ્રના અવગાહનથી ગ્રંથકારશ્રીને શું સાર પ્રાપ્ત થયો ? તે બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178