________________
૧૪૮
જિનમહત્ત્વવાત્રિશિકા/બ્લોક-૨૭ અન્વયાર્થ :
તા: તે કારણથી પૂર્વ શ્લોક-૧ થી ૨૬ સુધી વર્ણન કર્યું તે પ્રમાણે ભગવાન મહાન છે, તે કારણથી, અનુવૃતીપત્રકોઈનો જેમના ઉપર ઉપકાર નથી તેવા જીવોના પણ ઉપકાર કરનારા, પરાર્થમાત્રરસિ પરના અર્થમાત્રને નિષ્પન્ન કરવામાં રસવાળા, સમૂહત્નક્ષ =અમૂઢલક્ષ્યવાળા=લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ક્યાંય મોહ ન પામે તેવા મળવા મદા=જૈનદર્શનને અભિમત એવા આ ભગવાન મહાન છે, રૂતિ એ પ્રકારની જે મતિ =મારી મતિ છે. ૨૬ શ્લોકાર્થ :
તે કારણથી અનુપકૃતોપકૃત, પરાર્થમાગરસિક, અમૂઢલક્ષ્યવાળા આ ભગવાન મહાન છે, એ પ્રકારની મારી મતિ છે. રછા
પરાર્થેદાર સ્ત્રી કુમાર૭ાા૨૮ાારારૂ પારૂાારૂરી ટીકાર્ય :
શ્લોક-૨૭ પવાર્થ માત્રરસિ: થી આરંભી છ શ્લોક-૨૭ થી ૩૨ શ્લોક, સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ભાવાર્થ :ભગવાનની મહાનતા એ ભગવાનનું સ્વરૂપ :
શ્લોક-૧ થી ૨૬ સુધી ભગવાનનું મહત્ત્વ કઈ અપેક્ષાએ છે તે બતાવ્યું. તેથી ભગવાન કેવા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
ભગવાન વીતરાગ, સર્વજ્ઞ થાય ત્યારપછી ચાર અતિશયવાળા હોય છે : (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય.
અનુવૃતોપવૃત્ :- આ ચાર અતિશયવાળા ભગવાન જગતના જીવોના ઉપકાર અર્થે સન્માર્ગની સ્થાપના કરે છે ત્યારે, જે જીવોએ ભગવાન ઉપર કોઈ ઉપકાર કર્યો નથી, એવા જીવોનો પણ ભગવાન ઉપકાર કરનારા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org