Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૦. જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૨ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૧માં યુક્તિથી સ્થાપન કર્યું કે અધિક દોષના નિવારણ માટે ભગવાને પોતાના પુત્રાદિને રાજયાદિ આપેલ છે, માટે તે દોષરૂપ નથી. તે વાતને દઢ કરવા અન્ય યુક્તિ આપે છે – શ્લોક : नागादे रक्षणायेव गांद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ।।२२।। અન્વયાર્થ : ના=લાગ આદિથી રક્ષાયરક્ષણ માટે પોતાના પુત્રના રક્ષણ માટે અર્વાદ્યાર્ષિv=ખાડા આદિમાંથી ખેંચવામાં=ખાડા આદિમાંથી પોતાના પુત્રને ખેંચવામાં રૂવ-જેમ નવો:=દોષ નથી, તેમ ત્ર=અહીં=ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ નથી. અન્યથા એવું ન માનો અને ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ સ્વીકારો તો સકતે દોષ ૩૫ડપsઉપદેશ આપવાની પણ=ભગવાનના ઉપદેશમાં પણ સ્થા~િથાય; કેમ કે પરનોમવા=પરનયનો ઉદ્દભવ છે ભગવાનના ઉપદેશમાંથી પરદર્શનનો ઉદ્દભવ છે. પરરા શ્લોકાર્ચ - નાગ આદિથી રક્ષણ માટે ખાડા આદિમાંથી પોતાના પુત્રને ખેંચવામાં જેમ દોષ નથી, તેમ ભગવાનના રાજ્યપ્રદાનાદિમાં દોષ નથી. અન્યથા ઉપદેશમાં પણ તે દોષ થાય; કેમ કે પરનયનો ઉદ્ભવ છે. રિચા + બનાવે:' - અહીં ‘વિ' થી વીંછી, સિહ વગેરેનું ગ્રહણ કરવું. ‘પદ્યાવર્ષને" - અહીં ‘રિ' થી એવાં અન્ય સ્થાનોનું ગ્રહણ કરવું. ‘પશપિ' – અહીં ‘૩પ' થી એ કહેવું છે કે ભગવાનને રાજ્યપ્રદાનાદિમાં તો દોષ છે, પણ ઉપદેશ આપવામાં પણ દોષ પ્રાપ્ત થશે. ટીકા : नागादेरिति-नागादेः सकाशात, रक्षणाय रक्षणार्थं, जनन्या: स्वपुत्रस्य गर्तादेराकर्षणे हनुजानुप्रभृत्यङ्गघर्षणकारिकर्मणीव, अत्र भगवतो राज्यप्रदानादौ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178