Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 158
________________ ૧૩પ જિનમહત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨૪ ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૩માં કહ્યું કે ભગવાનના સામાયિકના પરિણામથી પણ બોધિસત્ત્વનું કુશળચિત્ત ઉત્તમ નથી; કેમ કે બોધિસત્ત્વનું કુશળચિત્ત અભૂતાર્થ વિષયવાળું છે. તેથી હવે બોધિસત્ત્વનું કુશળચિત્ત અસભૃતાર્થ વિષયવાળું કેમ છે ? તે તથદિ' થી સ્પષ્ટ કરે છે – બ્લોક - स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता । यद्वयं कुशले चित्ते तदसंभवि तत्त्वतः ।।२४।। અન્વયાર્થ – જે કારણથી વધ=બોધિસત્વ પોતાના ધર્મથી અમુવાર= અન્ય જીવોની મુક્તિની આશા=અન્ય જીવોની મુક્તિની ઈચ્છા, તરાદિષ્ણુતા=તેના અધર્મની સહિષ્ણુતા અન્ય જીવોના અધર્મના ફળની પોતાનામાં પ્રાપ્તિ દ્વારા તેઓનાં દુઃખ દૂર કરવાની ઈચ્છારૂપ તેઓના અધર્મની સહિષ્ણુતા =બંને કુત્તે વિરે કુશળચિત્તમાં છે, તતે કારણથી તત્ત્વતઃ–પરમાર્થથી સંમવિબોધિસત્વનું કુશળચિત્ત તત્વથી અસંભવ વિષયવાળું છે. ૨૪ શ્લોકાર્ચ - જે કારણથી બોધિસત્વના પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની ઈચ્છા અને તેમના અધર્મની સહિષ્ણુતા, બંને બોધિસત્વના કુશળચિતમાં છે, તે કારણથી પરમાર્થથી અસંભવી છે. ૨૪ ટીકા :___ स्वधर्मादिति-स्वधर्मादन्येषां जगत्प्राणिनां, मुक्त्याशा-मुक्तिवांछा, तेषामन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरिजिहीर्षालक्षणा, यदेतद्वयं कुशले चित्ते विषयीभवति तत्तत्त्वतोऽसंभवि, बुद्धानां निर्वृतिप्रतिपादनात्, “गंगावालुकासमा बुद्धा निर्वृता" इति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178