________________
૧33.
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૩ કહે છે, તેનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૧૫ સુધી કર્યું. હવે કેટલાક બૌદ્ધ દર્શનવાળા બોધિસત્ત્વના કુશળચિત કરતાં જૈનોના ભગવાનનું ચિત્ત ચૂત છે, માટે જેનોના ભગવાન મહાન નથી, તેમ કહે છે. તે બતાવીને તેનું નિરાકરણ કરવા શ્લોક-૨૩ થી ૨૬ સુધી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् ।
तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ।।२३।। અન્વયાર્થ :
સ્થિg=કોઈક બૌદ્ધ વળી કહે છે – =આમાં જેનોના ભગવાનનું jરા ચિત્ત કુશળચિત્ત મુઠ્ઠાં મુખ્ય નથી, તિ=એથી નો મ=મહાન તથી=જેનોના ભગવાન મહાન નથી, તે બૌદ્ધદર્શનવાળાનું તે કથન
યુવત્ત અયુક્ત છે; વત: જે કારણથી રૂદં આ બોધિસત્ત્વનું ચિત્ત સામયિદિ=સામાયિકથી પણ મુર્ણ ન=મુખ્ય નથી=અધિક નથી. ૨૩ શ્લોકાર્ય :
કોઈક બોદ્ધ વળી કહે છે – આમનું જૈનોના ભગવાનનું, કુશળચિત્ત મુખ્ય નથી, એથી મહાન નથી, તે કથન અયુક્ત છે; જે કારણથી બોધિસત્વનું ચિત્ત સામાયિકથી પણ મુખ્ય નથી. ll૨all
» ‘સમય ’ - અહીં ‘' થી એ કહેવું છે કે અન્ય સંસારી જીવોના ચિત્ત કરતાં આવું કુશળચિત્ત મુખ્ય છેઃઉત્તમ છે, પરંતુ સામાયિક કરતાં પણ મુખ્ય નથી. ટીકા :
कश्चित्त्विति-कश्चित्तु मायापुत्रीयो, मुख्यं सर्वोत्तमं, कुशलं चित्तं, नास्य= भवदभिमतस्य भगवतः, इति नो महानयमित्याह- तदयुक्तं, यतो नेदं परपरिकल्पितं कुशलं चित्तं समतृणमणिलेष्टुकांचनानां सर्वसावद्ययोगनिवृत्तिलक्षणात्सामायिकादपि मुख्यं, असद्भूतार्थविषयत्वात् ।।२३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org