Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 159
________________ ૧૩૬ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૪ परेषामागमव्यवस्थिते: स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसंक्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविषयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा - "मय्येव निपतत्वेतज्जगद्दुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम्" ।। (अष्टकप्रकरण-२९/४) इतिवत्, “अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । નવીયજ્ઞાનયTIષ્ય વેતચં તેડુ સર્વતા” || (અષ્ટપ્રવર-ર૧/૬ વૃત્તિ) इत्यपि परेण पठनीयं स्यात् ।।२४।। ટીકાર્ય : સ્વધર્માદ્રષi .. પનીયં ચર્િ ! સ્વધર્મથી=બોધિસત્વના પોતાના ધર્મથી, અવ્યોની=જગતના જીવોની, મુક્તિની આશા=મુક્તિની ઇચ્છા, તેઓના=અન્યોના, જે દુર્ગતિના હેતુ એવા અધર્મો, તેની સહિષ્ણુતા અર્થાત્ સ્વમાં તેના ફળની પ્રાપ્તિ દ્વારા=સ્વમાં પરના પાપના ફળની પ્રાપ્તિ દ્વારા, પરદુ:ખના પરિવારની ઈચ્છારૂપ સહિષ્ણુતા, જે કારણથી આ બંને કુશળચિત્તમાં વિષય બને છે બોધિસત્ત્વના કુશળચિત્તમાં વિષય બને છે, તે કારણથી તત્ત્વથી અસંભવી છે કુશળચિત્તતા વિષયભૂત આ બંને ભાવો અસંભવી છે અર્થાત્ જે પ્રકારે બોધિસત્વ કુશળચિત્ત કરે છે તે પ્રમાણ તે ભાવો થતા નથી; કેમ કે બુદ્ધોની નિવૃતિનું પ્રતિપાદન છે બોધિસત્વ મોક્ષમાં ગયા છે, એ પ્રકારનું તેમનાં શાસ્ત્રોમાં પ્રતિપાદન છે. અહીં પ્રશ્ન થાય કે બોધિસત્ત્વની નિવૃતિનું પ્રતિપાદન હોય એટલામાત્રથી આ બંને કુશળચિત્તના વિષયભૂત ભાવો અસંભવિ કેમ છે ? તે બતાવવા બીજો હેતુ કહે છે -- ગંગાની રેતી જેટલા બુદ્ધો મોક્ષમાં ગયા” એ પ્રકારની પરના આગમની બૌદ્ધદર્શનવાળાઓના આગમની, વ્યવસ્થિતિ હોવાને કારણે, સ્વતા ધર્મનું પરમાં અને અત્યના અધર્મનું સ્વમાં, ઉપસંક્રમણ થયે છતે તેનો અયોગ છેઃબોધિસત્વની નિવૃતિનો અયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178