Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 162
________________ જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૫ ૧૩૯ અન્વયા : મત: આથી=પૂર્વ શ્લોક-૨૪માં બતાવેલ કુશળચિત અસંભવી અર્થના વિષયવાળું હોવાથી ત—આ કુશળચિત દિકજ મોદાનુ=મોહને અનુસરનારું છે, નિદાના=નિર્મોહવાળાને વીતરાગને વસુન્દરઅસુંદર છે, સરાત્રે તુ વળી સરાગપણામાં યોધ્યાતિપ્રાર્થનાશવં=બોધિ આદિની પ્રાર્થના જેવું સર્વોપ સુંદર પણ છે કુશળચિત સુંદર પણ છે. પંરપા શ્લોકાર્થ : આથી પૂર્વ શ્લોક-૨૪માં બતાવેલ કુશળચિત્ત અસંભવી અર્થના વિષયવાળું હોવાથી, આ કુશળચિત્ત મોહને જ અનુસરનારું છે, નિર્મોહ એવા વીતરાગને અસુંદર છે, વળી સરાણપણામાં બોધિ આદિની પ્રાર્થના જેવું સુંદર પણ છે. પરપI ‘સાધ્ધપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે વીતરાગને અસુંદર છે, પરંતુ સરાગદશામાં સુંદર પણ છે. ટીકા - __ अत इति-अत उक्तकुशलचित्तस्य तत्त्वतोऽसंभव्यर्थविषयत्वात्, एतद्धि मोहानुगं मोहनीयकर्मोदयानुगतम्, मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं स्यादिति निर्मोहानां=वीतरागाणाम्, असुन्दरम् । तथा च कुशलचित्तस्य न मुख्यत्वं निर्मोहत्वविरोधादित्यर्थः, सरागत्वे तु प्रशस्तरागदशायां तु, एतद्बोध्यादिप्रार्थनाकल्पम्, आदिनारोग्योत्तमसमाधिग्रहः, साध्वपि= प्रशस्तमपि, असंभविविषयकयोरपि वाङ्मनसोः प्रशस्तभावोत्कर्षकत्वेन चतुर्थभङ्गान्तःपातित्वसंभवात् । तदुक्तम् - "बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु સાળંપ”. ટીકાર્ચ - ગત ..... સાથ્વપ” આથી=ઉક્ત કુશળચિત્તનું તત્વથી અસંભવી અર્થનું વિષયપણું હોવાથી, આ=કુશળચિત જ, મોહાનુગ છે=મોહનીયકર્મના ઉદયથી અનુગત છે; જે કારણથી મોહના ઉદયના અભાવમાં સમસ્ત વિકલ્પરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178