________________
૧૨૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૧ विनश्यन्त्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तो सत्यामुपेक्षा च युज्यते न महात्मनः ।। तस्मात्तदुपकाराय तत्प्रदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ।। एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो ह्युत्तमं पुर्यामत्थमेव विपच्यते ।। किञ्च इहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च" ।।
(4ષ્ટøપ્રજર-૨૮/૨-૬) તારા ટીકાર્ય :
યદુત્તમપરે ! .. ડચ ઘ” | બીજા વાદી વડે જે કહેવાયું=પૂર્વ શ્લોક-૨૦માં કહેવાયું, તે ઉચિત નથી; કેમ કે આ રીતે જ=રાજયપ્રદાનાદિ પ્રકારથી જ, પ્રકૃત એવા રાજયપ્રદાનાદિ દોષથી, રાજયઅમદાનાદિકૃત પરસ્પર કલહના અતિરેકપ્રસંગાદિરૂપ જે અધિક દોષ, તેનું નિવારણ થાય છે.
અહીં શંકા થાય કે ભગવાન રાજ્યપ્રદાન ન કરે અને લોકો પરસ્પર કલહ કરે, તેમાં ભગવાન નિમિત્ત નથી; પરંતુ ભગવાન રાજ્યપ્રદાનાદિ કરે અને તેનાથી જે આરંભ-સમારંભ થાય, તેમાં ભગવાન નિમિત્ત છે. માટે રાજ્યપ્રદાનાદિ કરવું ભગવાનને ઉચિત નથી. તેથી બીજો હેતુ કહે છે –
પરતા અધિક દોષના નિવારણવિષયક શક્તિ હોતે છતે મહાત્માઓને પરાર્થમાત્રપ્રવૃત્ત શુદ્ધ આશયવાળાઓને, માધ્યય્યરૂપ ઉપેક્ષાનું અયુક્તપણું છે.
તે આ કહે છેeગ્રંથકારશ્રીએ શ્લોકમાં જે કહ્યું કે આ અષ્ટક પ્રકરણ૨૮ શ્લોક-૨ થી ૬માં કહે છે –
“રાજ્યના અપ્રદાનમાં પુત્રોને રાજ્યના અપ્રદાનમાં, નાયકનો અભાવ હોવાથી કાળદોષને કારણે પરસ્પર મર્યાદાભેદ કરનારા લોકો, જે કારણથી આલોકમાં અને પરલોકમાં અધિક વિનાશને પામે છે, અને શક્તિ હોતે છતે મહાત્માને ઉપેક્ષા યોગ્ય નથી;" (અષ્ટક પ્રકરણ શ્લોક-૨-૩) “તે કારણથી તેમના ઉપકાર માટે=પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org