________________
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૨૧
અન્વયાર્થ:
તન્ન=તે યુક્ત નથી=પૂર્વ શ્લોક-૨૦માં વાદીએ જે કહ્યું તે યુક્ત નથી; તે કેમ કે ત્યમેવ=આ રીતે જ=ભગવાને રાજ્યપ્રદાનાદિ કર્યું એ રીતે જ, પ્રકૃતાધિકોષનિવારા=પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે= રાજ્યપ્રદાનાદિથી પુત્રાદિને જે દોષ થાય છે, તેના કરતાં રાજ્યઅપ્રદાનાદિથી જે અધિક દોષ થાત, તેનું નિવારણ રાજ્યપ્રદાનાદિથી થાય છે.
૧૨૭
અહીં પ્રશ્ન થાય કે ભગવાન રાજ્યપ્રદાન ન કરે અને જે અધિક દોષ થાત, તેમાં ભગવાન કારણ નથી, પરંતુ આરંભ-સમારંભરૂપ એવા રાજ્યપ્રદાનમાં ભગવાન નિમિત્તકારણ છે. માટે ભગવાનની રાજ્યપ્રદાનની પ્રવૃત્તિ યુક્ત નથી. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે
મહાત્મનામ્=મહાત્માઓને શત્તો સત્યા=શક્તિ હોતે છતે=અધિક દોષનિવારણની શક્તિ હોતે છતે ઉપેક્ષાવાદ અયુવત્તત્ત્તાત્=ઉપેક્ષાનું અયુક્તપણું છે=અધિક દોષનિવારણના ઉપાયભૂત રાજ્યપ્રદાનાદિમાં ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।।
શ્લોકાર્થ :
પૂર્વ શ્લોકમાં પૂર્વપક્ષીએ કહ્યું તે યુક્ત નથી; કેમ કે રાજ્યપ્રદાનાદિથી તે જ પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે. મહાત્માઓને શક્તિ હોતે છતે ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।।
asi :
तदिति यदुक्तमपरेण वादिना तन्त्र, इत्थमेव राज्यप्रदानादिप्रकारेणैव, प्रकृतात् राज्यप्रदानादिदोषादधिको राज्याप्रदानादिकृतमिथःकलहातिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य निवारणात्, शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्यामुपेक्षाया माध्यस्थ्यरूपाया अयुक्तत्वान्महात्मनां परार्थमात्रप्रवृत्तशुद्धाशयानाम् । तदिदमाह -
#
“ अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः ।
मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org