SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૨૧ અન્વયાર્થ: તન્ન=તે યુક્ત નથી=પૂર્વ શ્લોક-૨૦માં વાદીએ જે કહ્યું તે યુક્ત નથી; તે કેમ કે ત્યમેવ=આ રીતે જ=ભગવાને રાજ્યપ્રદાનાદિ કર્યું એ રીતે જ, પ્રકૃતાધિકોષનિવારા=પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે= રાજ્યપ્રદાનાદિથી પુત્રાદિને જે દોષ થાય છે, તેના કરતાં રાજ્યઅપ્રદાનાદિથી જે અધિક દોષ થાત, તેનું નિવારણ રાજ્યપ્રદાનાદિથી થાય છે. ૧૨૭ અહીં પ્રશ્ન થાય કે ભગવાન રાજ્યપ્રદાન ન કરે અને જે અધિક દોષ થાત, તેમાં ભગવાન કારણ નથી, પરંતુ આરંભ-સમારંભરૂપ એવા રાજ્યપ્રદાનમાં ભગવાન નિમિત્તકારણ છે. માટે ભગવાનની રાજ્યપ્રદાનની પ્રવૃત્તિ યુક્ત નથી. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે મહાત્મનામ્=મહાત્માઓને શત્તો સત્યા=શક્તિ હોતે છતે=અધિક દોષનિવારણની શક્તિ હોતે છતે ઉપેક્ષાવાદ અયુવત્તત્ત્તાત્=ઉપેક્ષાનું અયુક્તપણું છે=અધિક દોષનિવારણના ઉપાયભૂત રાજ્યપ્રદાનાદિમાં ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।। શ્લોકાર્થ : પૂર્વ શ્લોકમાં પૂર્વપક્ષીએ કહ્યું તે યુક્ત નથી; કેમ કે રાજ્યપ્રદાનાદિથી તે જ પ્રકૃતથી અધિક દોષનું નિવારણ થાય છે. મહાત્માઓને શક્તિ હોતે છતે ઉપેક્ષાનું અયુક્તપણું છે. ।।૨૧।। asi : तदिति यदुक्तमपरेण वादिना तन्त्र, इत्थमेव राज्यप्रदानादिप्रकारेणैव, प्रकृतात् राज्यप्रदानादिदोषादधिको राज्याप्रदानादिकृतमिथःकलहातिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य निवारणात्, शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्यामुपेक्षाया माध्यस्थ्यरूपाया अयुक्तत्वान्महात्मनां परार्थमात्रप्रवृत्तशुद्धाशयानाम् । तदिदमाह - # “ अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004664
Book TitleJina Mahattva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy