________________
૧૨૬
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧ અન્વયાર્થ :
પર સ્વાદ વળી બીજા કહે છેઃબીજા વાદી કહે છે મદવિ ન્યાદિમહાઅધિકરણ એવા રાજ્યાદિને વ–આપતા શિન્યારિ સર્વશ્વ અને શિલ્પાદિને દેખાડતા ગઈ=અરિહંત મહત્ત્વ=મહત્વને સાથગૃત્તિ કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ન પ્રાપ્ત કરે. રા. શ્લોકાર્ચ -
વળી બીજા કહે છે – મહાઅધિકરણ એવા રાજ્યાદિને આપતા અને શિલ્પાદિને દેખાડતા અરિહંત, મહત્ત્વને કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ ન પ્રાપ્ત કરે. [૨૦ + “રા ' - અહીં ‘દ' થી ધનસંપત્તિનું ગ્રહણ કરવું.
‘શિલ્પ' - અહીં ‘ર' થી અન્ય કળાઓનું ગ્રહણ કરવું. ટીકા :
अपरस्त्विति-अपरस्तु वादी आह-राज्यादि महाधिकरणं महापापकारणं, ददत् स्वपुत्रादिभ्यः, शिल्पादि दर्शयंश्च लोकानां, अर्हन् कथं महत्त्वं શ્રતિ ? સારા ટીકાર્ચ -
પરંતુ .... છતિ || વળી બીજાવાદી કહે છે – સ્વપુત્રાદિને મહાઅધિકરણ એવા મહાપાપના કારણ એવા, રાજયાદિને આપતા અને લોકોને શિલ્પાદિને દેખાડતા એવા અરિહંત કઈ રીતે મહત્વને પામે ? અર્થાત્ ન પામે. ll૨૦.
ટીકાર્થ સ્પષ્ટ હોવાથી ભાવાર્થની જરૂરિયાત નથી. શ્લોક :
तनेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् । शक्तौ सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ।।२१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org