________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૨ છે.' અહીં “બ્રહ્માંડાદિની વૃતિ એ પક્ષ છે, પ્રયત્નજન્યત્વ એ સાધ્ય છે અને “વૃતિત્વ' એ હેતુ છે અને “ઘટાદિની વૃતિની જેમ' - એ દષ્ટાંત છે; અને બ્રહ્માંડાદિના ધારક એવા પ્રયત્નના આશ્રયરૂપે જગતના કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ કરી, અને પોતાની વાતની પુષ્ટિ માટે શ્રુતિનું ઉદ્ધરણ આપ્યું અને બતાવ્યું કે જે અક્ષર છે=ક્ષય ન પામે એવા ઈશ્વર છે, તેના પ્રશાસનમાંeતેના પ્રયત્નમાં, આકાશ અને પૃથ્વી ધારણ કરાયેલી રહે છે, તેમ ગર્ગઋષિ પોતાની પુત્રી ગાર્ગીને સંબોધીને કહે છે.
આ પ્રકારના અનુમાન દ્વારા ઈશ્વરને જગત્કર્તા માનવો ઉચિત નથી, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता ।
कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः ।।१२।। અન્વયાર્થ :
શ્લોકના પૃત્યાપિ' શબ્દનો ષષ્ઠી વિભક્તિથી અને પંચમી વિભક્તિથી અર્થ થાય છે. પ્રથમ ષષ્ઠી વિભક્તિથી આ પ્રમાણે અર્થ થાય છે –
૩ ત્ર=અહીં=જગતના કર્તાપણામાં માનતા ન=પ્રમાણ નથી, ધૃત્યારપ ઘર્માનિજત્વા=કેમ કે ધૃતિ આદિનું પણ ધમદિજાન્યપણું છે, અને કૃતિત્વેનાપનચત્રકૃતિપણાથી પણ જરાપણું હોવાથી=બ્રહ્માંડના ધારણ અનુકૂળ એવી કૃતિનું જન્યપણું હોવાથી, જગત્કપણામાં પ્રમાણ નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. રૂપ વિસ્તરી અન્યત્ર આ વિસ્તાર અન્યત્ર છેબ્રહ્માંડાદિની વૃતિ દ્વારા ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરવા તે ઉચિત નથી, તેને બતાવનાર આ વિસ્તાર અન્યત્ર છે.
અથવા ‘કૃત્યારપ' શબ્દનો પંચમી વિભક્તિથી આ પ્રમાણે અર્થ થાય છે.
અત્ર=અહીં=જગતના કર્તાપણામાં ધૃત્યાર=ધૃતિ આદિથી પણ ન માનતા પ્રમાણતા નથી, ઘMવિનીત્વા–કેમ કે ધમદિજાન્યપણું છે ધૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org