________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ બ્રહ્માંડાદિનું ધારણ થયું નથી. અને જે પદાર્થને ધારણ કરવા ઈશ્વર પ્રયત્ન કરતા નથી, ત્યાં વિષયતાસંબંધથી ઈશ્વરનો પ્રયત્ન નથી. માટે અન્ય પડતા પદાર્થોનું ધારણ થયું નથી. તેથી તૈયાયિકને અતિપ્રસંગદોષ આવે નહીં. છતાં પૃથ્વીને ઈશ્વર ધારણ કરે છે, તેમ માનવામાં ગૌરવ છે. માટે લાઘવથી ધર્મને જ બ્રહ્માંડનો ધારક સ્વીકારવો ઉચિત છે, એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. ઉત્થાન :
પૂર્વમાં બતાવ્યું કે બ્રહ્માંડાદિની વૃતિ આદિના બળથી ઈશ્વરને જગત્કર્તા સ્વીકારી શકાય નહીં, પરંતુ લાઘવથી ધર્મથી બ્રહ્માંડાદિની વૃતિ સ્વીકારી શકાય. હવે અન્ય રીતે પણ બ્રહ્માંડાદિની વૃતિના બળથી ઈશ્વરને જગત્કર્તા સ્વીકારી શકાય નહીં, એ બતાવવા અર્થે કહે છે -- ટીકા :
तथा कृतित्वेनापि जन्यत्वाच्च न जगत्कर्तृत्वसिद्धिः, कृतित्वाद्यवच्छिन्ने इच्छादेहेतुत्वानित्यकृत्यादौ मानाभावात् जन्यत्वस्य कार्यतावच्छेदककोटौ प्रवेशे गौरवात्, फलमुखस्यापि तस्य क्वचिद्दोषत्वात्, “नित्यविज्ञानमानन्दं ब्रह्म” (बृ. आ. उ. ३/९/२८) इति श्रुतेनित्यज्ञानसिद्धावपि नित्येच्छाकृत्योरसिद्धेः, अत एव नित्यसुखस्यापीश्वरे सिद्धिप्रसङ्गाच्च । तस्मादुक्तश्रुतिरपि नित्यज्ञानसुखाश्रयतया ध्वस्तदोषत्वेनैव महत्त्वमीश्वरस्य बोधयतीति स्थितमिति । एष विस्तरोऽन्यत्र-स्याद्वादकल्पलतादौ, दिग्मात्रप्रदर्शनं पुनरेतदिति बोध्यम् ।।१२।। ટીકાર્ચ -
તથા કૃતિત્વેના ..... શોધ્યમ્ II અને કૃતિપણા વડે પણ જન્યપણું હોવાથી=કૃતિપણા વડે ધૃતિ આદિનું જવ્યપણું હોવાથી, જગત્કર્તુત્વની સિદ્ધિ નથી=બ્રહ્માંડાદિની વૃતિ આદિના બળથી જગત્કર્તુત્વની સિદ્ધિ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે અમે નિત્યકૃતિ આદિને માનીશું. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
કૃતિત્વાદિ અવચ્છિન્નમાં ઈચ્છાદિનું હેતુપણું હોવાના કારણે નિત્યકૃતિ આદિમાં નાનામાવા=પ્રમાણનો અભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org