________________
૯૪
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૧૪ “महादानं हि सङ्ख्यावदर्थ्यभावाज्जगद्गुरोः। સિદ્ધવરવરિશ્ચાતર્તી સૂત્રવિધાન: ”(કષ્ટપ્રવરપ-ર૬/૬)તિ ૨૪ ટીકાર્ય :
સત્ર માવદાનસ્થ .. વિધાનત: ત અહીં=ભગવાનના દાનના પરિમિતપણામાં, કહેવાય છે – 'ભગવાનનું સંખ્યાવાળું દાન=પરિમિત દાન, અર્યાદિના અભાવથી=ધનાદિના અભાવથી, નથી.' ‘ગારિ' થી “સ્થતિ માં રહેલા “સલિ' શબ્દથી, ઉદારપણું ગ્રહણ કરવું=ઉદારતાના અભાવે પરિમિત દાન નથી, એમ ગ્રહણ કરવું.
આમાં જ શું પ્રમાણ છે? એથી કહે છે અર્થાદિના અભાવથી ભગવાનનું સંખ્યાવાળું દાન નથી, એમાં જ શું પ્રમાણ છે ? એથી કહે છે –
સૂત્રમાંકઆવશ્યકતિયુક્તિ આદિરૂપ સૂત્રમાં, વરવરિકા ઈષ્ટને માંગો, ઈષ્ટતે માંગો' એ પ્રકારની ઉદ્ઘોષણારૂપ વરવરિકાનું, શ્રવણ હોવાથી ભગવાનનું સંખ્યાવાળું દાન અર્યાદિના અભાવથી નથી; કેમ કે તેનોન વરવારિકાનો, અર્યાદિના અભાવ સાથે વિરોધ છે.
અહીં પ્રશ્ન થાય કે જો અર્યાદિના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન નથી, તો કોના કારણે પરિમિત દાન છે ? તેથી કહે છે –
પરંતુ અર્થીના અભાવને કારણે અન્યાદશ યાચકના અભાવને કારણે= પરિમિત માંગે તેના કરતાં જુદા પ્રકારના યાચકના અભાવને કારણે, ભગવાનનું પરિમિત દાન છે.
તે આ કહેવાયું છેઃઅર્થીના અભાવને કારણે ભગવાનનું પરિમિત દાન છે, તે આ “અષ્ટક પ્રકરણ ૨૬/પમાં કહેવાયું છે.
“અર્થીના અભાવથી જગદ્ગુરુનું સંખ્યાવાળું મહાદાન વરવરિકાથી સિદ્ધ છે; કેમ કે તેનું વરવરિકાનું, સૂત્રમાં વિધાન છે.” (અષ્ટક પ્રકરણ-૨૬/૫) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. I૧૪તા. ભાવાર્થ :પૂર્વ શ્લોક-૧૩માં બતાવ્યા પ્રમાણે બૌદ્ધે કહેલ કે “તમારા ભગવાને પરિમિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org