________________
જિનમહત્ત્વદ્વાત્રિશિકા/શ્લોક-૧૫
૯૭ તત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે=સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાને કારણે, કુશળ અનુષ્ઠાનરૂપ ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થતો હોવાથી= અતિશય પ્રયત્ન થતો હોવાથી અર્થીનો અભાવ છે, એમ અવય છે. તિ=એથી આગપરિમિત દાન, નવિન—નિર્દોષ છે.
તે આ કહેવાયું છે ભગવાનના પ્રભાવથી સંતોષસુખયોગ આદિના કારણે અર્થીનો અભાવ છે, તે આ ‘અષ્ટક પ્રકરણ'-૨૬ શ્લોક-૭-૮માં કહેવાયું છે –
તદ્માવે તેના ભાવમાં=જગદ્ગુરુના સર્ભાવમાં વિશિષ્ટસુવયુવતત્વ=વિશિષ્ટ સુખયુક્તપણું હોવાને કારણે પ્રાગ=બહુલતાએ વેઢના=પ્રાણીઓ જે મર્થન: નિત્ત યાચના કરવાના સ્વભાવવાળા નથી, પણ=આ=મહાનુમાવતા =મહાનુભાવતા પણ છે.” (અષ્ટક પ્રકરણ-૨૬ શ્લો. ૭)
+ અષ્ટક પ્રકરણ-૨૯ શ્લોક-૭ની ટીકામાં તિ તત્ એ પ્રમાણે સંબંધ બતાવ્યો છે, અને તદ્' નું ઉષા' રૂપ છે.
“=અને તદ્યોIT–તેમના યોગથી=જગદ્ગુરુના સંબંધથી તે–તેઓ=પ્રાણીઓ તા–ત્યારે જગદ્ગુરુના કાળમાં તત્ત્વશિના તત્વદર્શી છે, તેથી ધર્મોદ્યતા:=ધર્મમાં ઉઘત છે.” જગદ્ગુરુ આવા છે, તેનાથી શું ? તેથી કહે છે –
સ્થ આમનું જિનનું મહત્મહત્ત્વ—મહાન અતિશય મહત્ત્વ છે. વ—આ રીતે= અષ્ટક પ્રકરણ શ્લોક-૭-૮માં કહ્યું એ રીતે, અમે આ જ=જિનપતિ જ નાગુરુ:= જગદ્ગર છે.” (અષ્ટક પ્રકરણ-૨૬ શ્લો. ૮) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧૫
+ 'ધર્મેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ભગવાનના સાંનિધ્યથી ધનના અગ્રહણની તો ઇચ્છા થાય છે, પરંતુ ધર્મમાં પણ ઉગ્ર ઉદ્યમ થાય છે. ભાવાર્થ :ભગવાનનું પરિમિત દાન હોવાથી જ ભગવાનનું મહત્ત્વ :
ભગવાન ઉદ્ઘોષણાપૂર્વક વર્ષીદાન આપતા હતા, છતાં પરિમિત દાન કેમ થયું ? તેમાં યુક્તિ બતાવે છે કે ભગવાન સંતોષ ગુણને ધારણ કરવામાં સિદ્ધયોગી હતા. તેના ફળરૂપે તેમના સાંનિધ્યમાં આવનારા જીવોને સંતોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org