________________
૧૪
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨ तस्य निवर्तयितुं शक्यत्वादिति दिक्, कुतर्का एव ध्वान्तानि तेषु सूर्यांशुः, तन्महत्त्वम्, अवच्छेद्यावच्छेदकयोलिङ्गलिगिर्वा स्याद्वादाश्रयणेन कथञ्चिदभेदात् यदभ्यधुः श्रीहरिभद्रसूरयः ।।२।। ટીકાર્ચ -
યg.... સૂર જે વળી સ્વામીનું વીતરાગનું, સંવાદી વચન છે=સમર્થ પ્રવૃત્તિજનક એવું વચન છેઃવચનથી થતા બોધથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિ અભિપ્રેત ફળને અવશ્ય પ્રાપ્ત કરાવે એવું વચન છે, તે મહત્ત્વ છે, એમ ટીકાનાં અંતભાગમાં રહેલા “
તત્વમ્' સાથે અવય છે. વળી તે વચન કેવું છે ? તે કહે છે – વચન વ્યાયસંગત છે સ્યાદ્વાદમુદ્રાથી અતિક્રાંત છેઃસ્યાદ્વાદમય છે.
અહીં પ્રશ્ન થાય કે ન્યાયસંગતનો અર્થ યુક્તિસંગત થાય, પરંતુ સ્યાદ્વાદમુદ્રાથી અનતિક્રાંત છે, તેનો અર્થ કેમ કર્યો ? તેમાં હેતુ કહે છે –
એકાતનું તત્વથી અત્યાધ્યપણું છે. પરમાર્થથી એકાંતનું અન્યાય્યપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – થર્નવર્ષિ... ધર્મ અને ધર્મીના સંબંધના ભેદમાં અનવસ્થાન છે, અને તેના અભેદમાં=ધર્મ અને ધર્મીના સંબંધના અભેદમાં, સહપ્રયોગાદિની અનુપપત્તિ છે.
એકાન્તભેદ અને એકાન્તઅભેદ બંનેમાં દોષ હોવાને કારણે અનેકાન્ત કઈ રીતે સંગત છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
પ્રિદિવ..... ધમગ્રાહકમાતથી ધર્મીગ્રાહક પ્રમાણથી, સ્વતઃ સંબદ્ધતું ધર્મ-ધર્મીથી અતિરિક્ત સંબંધાંતર વિના સ્વતઃ સંબદ્ધનું, સંબંધાંતરની કલ્પનાની અપેક્ષાએ તેના વડે જ=સ્વત સંબદ્ધપણા વડે જ સિદ્ધ એવી શબલ વસ્તુના અભ્યપગમતુંઅનેકારાત્મક વસ્તુના સ્વીકારવું, ચાટ્યપણું છે. માટે સ્યાદ્વાદમુદ્રા અનતિક્રાંત વચન જ ન્યાયસંગત છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે દરેક વસ્તુ અનેકાન્તાત્મક હોય તો બધાને અનેકાન્તરૂપે કેમ અનુભવ થતો નથી ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org