________________
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/બ્લોક-૧-૨
૧૩
સંપદા દ્વારા અનુમાન કરી શકાતું નથી; કેમ કે માયાવીમાં પણ આવી બાહ્ય સંપદા હોવા છતાં પરમાત્મા જેવી ગુણસંપત્તિનો અભાવ છે. તેથી માયાવીમાં વ્યભિચાર છે. ૧૦/
અવતરણિકા :
‘બાહ્ય સંપદા વિભુત્વની અનુમાપિકા નથી' એ વાત શ્લોક-૧માં સિદ્ધ કરી. તેથી પ્રશ્ન થાય કે વિભુતા વિભુત્વને ઓળખવાનો ઉપાય શું? એના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે --
શ્લોક ઃ
स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् 1 कुतर्कध्वान्तसूर्यांशुर्महत्त्वं तद्यदभ्यधुः । । २ । ।
અન્વયાર્થ:
તુ=વળી તધ્વાન્તસૂર્વાશુઃ-કુતર્કરૂપી અંધકારના નાશ માટે સૂર્યના કિરણ સમાન, ન્યાયસકૃતમ્=ન્યાયથી સંગત, સંવાવિ=સંવાદી એવું સ્વામિનઃ= સ્વામીનું યત્ વનું=જે વચન તન્મદત્ત્વ=તે મહત્ત્વ છે; ય=જે કારણથી ગમ્યધુઃ=કહ્યું છે=હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે. ૨।।
શ્લોકાર્થ :
વળી કુતર્કરૂપી અંધકારના નાશ માટે સૂર્યના કિરણ સમાન, ન્યાયસંગત, સંવાદી એવું સ્વામીનું જે વચન તે મહત્ત્વ છે; જે કારણથી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે. IIII
ટીકા ઃ
यत्तु स्वामिनः = वीतरागस्य, वचनं संवादि-समर्थप्रवृत्तिजनकं, न्यायसङ्गतं = स्याद्वादमुद्रामनतिक्रान्तम्, एकान्तस्य तत्त्वतोऽन्यायत्वात्, धर्मधर्मिसम्बन्धभेदेऽनवस्थानात्, तदभेदे च सहप्रयोगाद्यनुपपत्तेर्धमिंग्राहकमानेन स्वतः सम्बद्धस्य सम्बन्धान्तरस्य कल्पनापेक्षया तेनैव सिद्धस्य शबलस्य वस्तुनोऽभ्युपगमस्य न्याय्यत्वात्, तदनुभवेपि चैकान्तभ्रमस्य दोषप्राबल्यादुपपत्तेः विशेषदर्शनेन च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org