________________
૧૯
જિનમહત્ત્વહાવિંશિકા/બ્લોક-૧૧
* “જ્ઞાતૃત્વેનાપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કર્તુત્વપણાથી તો કર્તાનું હેતુપણું થાય, પરંતુ જ્ઞાતૃત્વથી પણ કર્તાનું હેતુપણું થાય. ટીકા :
कर्तृत्वेनेति-कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद्-हेतुत्वं भवेत् तथा चानेककार्यकारणभावकल्पनम्, इत्थमप्रामाणिकमिति भावः । घटतदुपादानप्रत्यक्षयोः कार्यकारण-भावः कल्प्यमान: सामान्यव्यभिचारानुपस्थितिलाघवाभ्यां सामान्यत एव सिध्यतीति व्यणुकाधुपादानप्रत्यक्षाश्रयतया जगत्कर्तृत्वं सेत्स्यतीत्यत आह -
ज्ञानस्यैव च हेतुत्वे सिद्ध अभ्युपगम्यमाने ना अस्माकं सिद्धसाधनं, प्रवाहतस्तेषामनादित्वात्, तदिदमुच्यते - “जं जहा भगवया दिळें तं तहा विपरिणमइ” (व्याख्याप्रज्ञप्ति-१-४-४१) त्ति । अपि चैवमुपादानप्रत्यक्षं निराश्रयमेव सिध्यतु, गुणस्य साश्रयकत्वव्याप्तौ मानाभावात्, क्षणमात्रमिव सदापि कस्यचिद् गुणस्यानाश्रयस्यावस्थितेर्वक्तुं शक्यत्वात् ।।११।। ટીકાર્ય -
નૃત્વે ઘ ..... શયત્વાન્ II અને કપણાથી હેતુપણું હોતે છતે= કર્તીપણાથી કર્તાનું કાર્યમાત્ર પ્રત્યે હેતુપણું હોતે છત, જ્ઞાતૃપણાથી પણ તેaહેતુપણું, થાય કાર્યમાત્ર પ્રત્યે કર્તાનું હેતુપણું થાય, અને તે રીતે કાર્યમાત્ર પ્રતિ કર્રપણાથી અને જ્ઞાતૃપણાથી કર્તાનું હેતુપણું સ્વીકારવામાં આવે તે રીતે, અનેક કાર્યકારણભાવની કલ્પના કરવી પડે. આ રીતે કાર્યમાત્ર પ્રત્યે કર્તીપણાથી અને જ્ઞાતૃપણાથી કર્તાને હેતુ માનવો એ રીતે, અપ્રામાણિક છે=કાર્યકારણભાવ સ્વીકારવો અપ્રામાણિક છે.
શ્લોકના પૂર્વાર્ધથી કર્તુત્વેન-કાર્યત્વેન કાર્યકારણભાવ સ્વીકારી ન શકાય, તેની યુક્તિ બતાવીને, ઈશ્વરના જગતુકર્તુત્વનું નિરાકરણ કર્યું. તેથી તૈયાયિક ઈશ્વરના જગત્કર્તુત્વની સિદ્ધિ અન્ય પ્રકારે કરે છે, તે બતાવીને શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે –
ઘટ અને તેના ઉપાદાનપ્રત્યક્ષનો-ઘટ અને ઘટના ઉપાદાનકારણ કપાલ દ્વયતા પ્રત્યક્ષનો, કલ્પના કરાતો કાર્યકારણભાવ સામાન્ય વ્યભિચારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org