________________
૧૭
ઈશાનુગ્રહવિચારદ્વાબિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ઈશ્વરના જપથી બહિર્ચાપારના રોધ દ્વારા અન્તર્યોતિપ્રથામય પ્રત્યક્રચૈતન્ય ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાને
અભિમત ઃ શ્લોક-૧૪ ઈશ્વરના જપથી થતા પ્રત્યક્રતન્યનું સ્વરૂપ ઃ શ્લોક-૧પ
(૧) યોગના અતિશયથી ઈશ્વરનો જપ સ્તોત્રથી કોટિગુણ હોવાને કારણે
વચનયોગની અપેક્ષાએ મનોયોગનું અધિકપણું હોવાથી મૌનવિશેષથી
જ જપની પ્રશંસા. (૨) યોગદષ્ટિથી જપ એ ધ્યાનની વિશ્રામ ભૂમિકા.
વિષયવિશેષના પક્ષપાતથી ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારવાથી
આર્થવ્યાપારથી ઈશ્વરના અનુગ્રહનો સ્વીકાર : શ્લોક-૧૬ મુક્તાદિવાદી અને અવિદ્યાદિવાદીઓના મતે કાલાતીત દ્વારા
કહેવાયેલ માર્ગ વ્યવસ્થિતઃ શ્લોક-૧૭
કાલાતીત નામના શાસ્ત્રકારનું કથન
ઈશ્વરનું નામ અને ઈશ્વરના સ્વરૂપને કહેનારા વિશેષણાદિનો ભેદ હોવા છતાં પણ પરમાર્થથી રાગાદિરહિત પૂર્ણપુરુષ ઉપાસ્ય છે ઇત્યાદિરૂપ
એકવિષયપણારૂપે કાલાતીત દ્વારા કહેવાયેલ માર્ગ વ્યવસ્થિત. કાલાતીતે દેવતાની ઉપાસનાનો કહેલ માર્ગ સર્વદર્શનકારોની સાથે
સમાન છે તેનું સ્પષ્ટીકરણ ઃ શ્લોક-૧૮
નામ માત્રના ભેદથી ઉપાસ્યનો ભેદ ન હોવાથી જે કારણથી મુક્ત, બુદ્ધ અને અહેતુ જ્ઞાનાદિ અતિશયસ્વરૂપ ઐશ્વર્યથી સમન્વિત છે તે કારણથી અન્ય દર્શનકારો દ્વારા ઉપાસ્યરૂપે
સ્વીકારેલ મુક્તાદિ કાલાતીત વડે સ્વીકારાયેલ ઈશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org