________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮
૧૦૫ સ્પષ્ટ નિર્ણય કરી શકે છે, તે રીતે આત્માને સર્વવ્યાપી કેમ ન માનવો અને દેહવ્યાપી કેમ માનવો તે પણ તર્કથી વિચારે તો શાસ્ત્રથી થયેલો અસ્પષ્ટ બોધ પણ તર્કના બળથી ઔદંપર્ય શુદ્ધ પ્રાપ્ત થાય છે, અને તે રીતે કર્મને પણ અમૂર્ત કેમ ન માનવું અને મૂર્ત કેમ માનવું તેનો તર્કથી નિર્ણય કરે તો ઔદંપર્ય શુદ્ધિની પ્રાપ્તિ થાય છે, માટે અસ્પષ્ટ એવા શાબ્દજ્ઞાનમાં મધ્યસ્થ બુદ્ધિથી તર્કના આલંબનથી વિચારણા કરવી આવશ્યક છે, તે વચનને દઢ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
જે કારણથી આગળમાં કહેવાશે તે પ્રમાણે શાબ્દબોધ કર્યા પછી તર્કથી વિચારણા કરવી આવશ્યક છે એને વ્યાસે પણ કહ્યું છે. ગરબા શ્લોક :
आर्षं धर्मोपदेशं च वेदशास्त्राविरोधिना ।
यस्तर्केणानुसन्धत्ते स धर्मं वेद नेतरः ।।२८।। અન્વયાર્થ:
વેદ્રશાસ્ત્રાવિધિના તર્વેત્રવેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી =જે ગાઉ ઘર્મોપવેશ =આર્ષને અને ધર્મોપદેશને અનુસન્યજો=અનુસંધાન કરે છે સ:=તે થર્ષધર્મને વે=જાણનાર છે નેતર =ઈતર નહિ અર્થાત્ ઈતર ધર્મને જાણનાર નથી. ૨૮ શ્લોકાર્ચ -
વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી જે આર્ષને અને ધર્મોપદેશને અનુસંધાન કરે છે તે ધર્મને જાણનાર છે, ઈતર ધર્મને જાણનાર નથી. ર૮II ભાવાર્થ :વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી આર્ષને અને ધર્મોપદેશને અનુસંધાન કરનારા પુરુષો ધર્મના જાણકાર, ઇતર અજાણકાર:
જે પુરુષો સંસારના ઉચ્છેદના અર્થી છે, મધ્યસ્થ બુદ્ધિવાળા છે તેઓ વિચારે છે કે, અતીન્દ્રિય પદાર્થો સાક્ષાત્ ઇન્દ્રિયોથી ગમ્ય નથી, માટે તેનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org