________________
૧૦૯
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૯-૩૦
આ રીતે દૃષ્ટ-ઈષ્ટઅવિરોધી એવા શાસ્ત્રથી કરાયેલી સમ્યમ્ આચરણા કલ્યાણનું કારણ બને છે. સારાંશ :
દિષ્ટ, ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન
| તેનાથી સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યમ્ આચરણા
તેનાથી
ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ. ૨૯ અવતરણિકા :
શ્લોક-૨માં કહ્યું કે જે યોગીઓ દષ્ટ, ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યમ્ આચરણા કરે છે, તેમને ઈશનો અનુગ્રહ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, વીતરાગ સર્વજ્ઞ ભગવાન તો કોઈ જીવ ઉપર અનુગ્રહ કે કોપ કરતા નથી, તેથી દષ્ટ-ઈષ્ટ અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યમ્ આચરણા કરનારા યોગીઓ ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય છે તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - ___ यद्दातव्यं जिनैः सर्वैर्दत्तमेव तदेकदा ।
दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ।।३०।। અન્વયાર્થ:
સતાં યોગ્ય જીવોને સલા=હંમેશા સનસન ચરિત્રમા =દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષપથ =મોક્ષમાર્ગ વત્ રાતā=જે આપવા યોગ્ય છે તે સર્વે નિજો =સર્વ જિનો વડે વીકએક વખતે ત્તણેવ અપાયું જ છે. li૩૦ના શ્લોકાર્થ :યોગ્ય જીવોને હંમેશા દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષમાર્ગ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org