________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૯ અતિશયરૂપ ઐશ્વર્યથી સમન્વિત હોવાથી અમારા વડે કહેવાયેલા ઈશ્વરથી અન્ય નથી. ત્યાં કોઈ કહે કે અમારા ઈશ્વર તો અનાદિશુદ્ધ છે, તો વળી અન્ય કોઈ કહે કે અમારા ઈશ્વર તો સર્વગત છે, તેથી બધાના ઉપાસ્ય એવા ઈશ્વરમાં પરસ્પર સ્વરૂપભેદની પ્રાપ્તિ છે, એ પ્રકારે પર વડે કલ્પિત એવા ઈશ્વરવિષયક વિશેષસ્વરૂપના નિરાકરણ માટે કાલાતીત કહે છે - શ્લોક : अनादिशुद्ध इत्यादियों भेदो यस्य कल्प्यते / तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः / / 19 / / અન્વયાર્થ : વસ્થ=જેનો=જે ઈશ્વરનો, તત્તત્તસ્ત્રાનુસારેureતે તે તંત્રાનુસારથી બનાવિશુદ્ધ = અનાદિશુદ્ધાદ્રિ ઈત્યાદિ =જે મે=ભેદ ઐતે કલ્પાય છે તોડપિ તે પણ નિરર્થવ:=નિરર્થક છે મ=એમ હું માનું છું. 19 શ્લોકાર્ચ - જે ઈશ્વરનો તે તે તંત્રાનુસારથી અનાદિશુદ્ધ ઈત્યાદિ જે ભેદ કલ્પાય છે તે પણ નિરર્થક છે, એમ હું માનું છું. ll19II ટીકા : अनादीति-अनादिशुद्ध इत्येवंरूप आदिर्यस्य स तथा, तत्रानादिशुद्धः सर्वगतश्च शैवानां, सोऽर्हनसर्वगतश्च (सोऽर्हन् सादिरसर्वगतश्च) जैनानां, स एव प्रतिक्षणं भङ्गुरः सौगतानां, यः पुनर्भेदो-विशेषो, यस्य ईश्वरस्य, कल्प्यते, तस्य तस्य तन्त्रस्य-दर्शनस्यानुसारेण, अनुवृत्त्या, मन्ये-प्रतिपद्ये, सोऽपि विशेषः किं पुनः प्रागभिहितः संज्ञाभेद इत्यपिशब्दार्थः, निरर्थको નિયોનનઃ યારા ટીકા : અનાવિશુદ્ધ . નિષ્પોનનઃ | અનાદિશુદ્ધ એ પ્રકારનું સ્વરૂપ છે આદિમાં જેને તે તેવા છેઃઅનાદિશદ્ધ ઈત્યાદિ રૂપ છે, ત્યાં=અનાદિશુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org