________________
૮૨
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ છે, માટે નામભેદનો કલહ છોડીને ભવના કારણના ઉચ્છેદ માટે અને પૂર્ણપુરુષની ઉપાસના માટે યત્ન કરવો જોઈએ. રવી અવતરણિકા :
अत्रापि परपरिकल्पितविशेषनिराकरणायाह - અવતરણિકાર્ચ -
અહીં પણ=ભવના કારણમાં પણ, પર વડે પરિકલ્પિત વિશેષના નિરાકરણ માટે કાલાતીતથી અન્ય અન્ય દર્શનકારો વડે પરિકલ્પિત વિશેષતા નિરાકરણ માટે, કાલાતીત કહે છે –
૩ ત્રાપ - અહીં મા થી એ કહેવું છે કે, ઈશ્વરમાં તો પર વડે પરિકલ્પિત વિશેષનું નિરાકરણ કાલાતીતે શ્લોક-૨૦માં કર્યું, પરંતુ ભાવના કારણમાં પણ પર વડે પરિકલ્પિત વિશેષના નિરાકરણ માટે કાલાતીત કહે છે. શ્લોક :
अस्यापि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा ।
गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ।।२२।। અન્વયાર્થ:
સસ્થાપિઆનો પણ અર્થાત્ પ્રધાનનો પણ તથા તથા તે તે પ્રકારે તે તે દર્શનના ભેદથી તે તે પ્રકારે, ચિત્રો પાધિ=ચિત્ર ઉપાધિવાળો થોડપર મેઃ જે અપર ભેદભવના કારણપણાથી જે અપરભેદ જયતે કહેવાય છે તોડપિ તે પણ ઘીમાં બુદ્ધિમાનોને મતદેતુમ્ય =અતીત હેતુઓથી= શ્લોક-૨૦માં કહેલા હેતુઓથી મપાર્થવા=અપાર્થક–પ્રયોજન રહિત છે. l૨૨ાા શ્લોકાર્ય :
પ્રધાનનો પણ તે તે દર્શનના ભેદથી તે તે પ્રકારે ચિત્ર ઉપાધિવાળો, ભવના કારણપણાથી જે અપરભેદ કહેવાય છે, તે પણ બુદ્ધિમાનોને અતીત હેતુઓથી પ્રયોજન રહિત છે. ll૨૨ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org