________________
૯૮
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૫ ટીકા :
अस्थानमिति-अस्थानम् अविषयः, रूपं नीलकृष्णादिलक्षणम्, अन्धस्य= लोचनव्यापारविकलस्य, यथा सन्निश्चय=विशदावलोकनं, प्रति-आश्रित्य, तथैव-उक्तन्यायेनैव, अतीन्द्रियं वस्तु आत्मादिविशेषरूपं छद्मस्थस्य अर्वाग्दृशः प्रमातुरपि, तत्त्वतः परमार्थनीत्या ।।२५।। ટીકાર્ય :
મસ્થાનમ્ ..... પરમાર્થનીત્યા છે જે પ્રમાણે સનિશ્ચય પ્રત્યે=વિશદ અવલોકનને આશ્રયીને અંધનેકલોચન વ્યાપાર રહિત પુરુષને, નીલકૃષ્ણાદિસ્વરૂપ રૂપ અસ્થાન=અવિષય છે. તે પ્રમાણે જsઉક્તન્યાયથી જ અર્થાત્ પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવેલા દષ્ટાંતથી જ, છપ્રસ્થને–અર્વાગ્દષ્ટિવાળા એવા પ્રમાતાને પણ, તત્ત્વથી=પરમાર્થનીતિથી, આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય છે એમ અવાય છે. રપા
છેવસ્યા પ્રમાતુપ - અહીં ૩પ થી એ કહેવું છે કે અંધ પુરુષોને તો અતીન્દ્રિય વસ્તુ અવિષય છે, પરંતુ છદ્મસ્થને અર્વાગ્દષ્ટિવાળા પ્રમાતાને પણ અતીન્દ્રિય વસ્તુ અવિષય છે. ભાવાર્થ :સતનિશ્ચય પ્રતિ અંધને રૂપ અવિષય છે, તેવી રીતે છદ્મસ્થને તત્ત્વથી આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય :
પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં કહેલ કે, વિશેષવિમર્શમાં શાસ્ત્ર અને તર્કના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને કહે છે, તેથી હવે આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુવિષયક શાસ્ત્રના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને શ્લોક-૨૫-૨૬માં કહે છે -
જે પ્રમાણે ચક્ષુરહિત પુરુષ ઘટાદિ વસ્તુને જોઈને તે ઘટનું રૂપ નીલ છે કે કૃષ્ણ છે ઇત્યાદિ નિર્ણય કરી શકતો નથી, પરંતુ તેનો નિર્ણય કરવા માટે તેમણે ચક્ષુવાળા પુરુષનો આશ્રય કરવો પડે, તે રીતે ઇન્દ્રિયોથી સામે રહેલી વસ્તુને જોનારા એવા છમસ્થ જીવો પણ “આત્મા દેહવ્યાપી છે કે સર્વવ્યાપી છે, ઈશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org