________________
૧૦૦
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ટીકા :
हस्तेति-हस्तस्पर्शसमं-तद्वस्तूपलब्धिहेतुहस्तस्पर्शसदृशं, शास्त्रमतीन्द्रियार्थगोचरं, तत एव शास्त्रादेव, कथञ्चन केनापि प्रकारेण, अत्र-छद्मस्थे प्रमातरि, तनिश्चयोऽपि अतीन्द्रियवस्तुनिर्णयोऽपि, स्यात्, तथा वर्धमानत्वादिविशेषेण, चन्द्रोपरागवत्-चन्द्रराहुस्पर्शवत्, यथा शास्त्रात् सर्वविशेषानिश्चयेऽपि चन्द्रोपरागः केनापि विशेषेण निश्चीयत एव, तथाऽन्यदप्यतीन्द्रियवस्तु ततश्छद्मस्थेन निश्चीयत इति भावः ।।२६।। ટીકાર્ચ -
સ્તરપર્શ ..... થા, હસ્તસ્પર્શ જેવું તે વસ્તુની ઉપલબ્ધિનો હેતુ એવા હસ્તસ્પર્શ જેવું અર્થાત્ અંધ પુરુષને પુરોવર્તી વસ્તુના ઉપલબ્ધિનો હેતુ એવા હસ્તસ્પર્શ જેવું, અતીન્દ્રિયાર્થ ગોચર વિષયવાળું શાસ્ત્ર છે, તેનાથી જશાસ્ત્રથી જ, કોઈક રીતે કોઈક પ્રકારથી, અહીં–છપ્રસ્થ પ્રમાતામાં, તેનો નિશ્ચય પણ=અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ, થાય.
છદ્મસ્થ જીવોને શાસ્ત્રથી અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય કઈ રીતે થાય, તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
તથા ....... વન્દરાદુર્શવ, તે પ્રકારે વર્ધમાનત્વાદિ વિશેષથી ચંદ્રઉપરાગતી જેમ=ચંદ્રને રાહુના સ્પર્શની જેમ, છમસ્થ જીવોને શાસ્ત્રથી અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય થાય છે એમ અવય છે.
દષ્ટાંત-દાર્ટાત્ત્વિક ભાવને સ્પષ્ટ કરે છે – યથા .... રૂતિ ભાવ: . જે પ્રમાણે શાસ્ત્રથી સર્વવિશેષતો અનિશ્ચય હોવા છતાં પણ કોઈક પણ વિશેષથી ચંદ્રઉપરાગ નિર્મીત થાય જ છે, તે પ્રમાણે અન્ય પણ અતીન્દ્રિય વસ્તુ તેનાથી=શાસ્ત્રથી, છપ્રસ્થ વડે નિર્ણાત થાય છે. એ પ્રકારે ભાવ છે. ૨૬
છે તોડપિ - અહીં પ થી એ કહેવું છે કે, શાસ્ત્રથી અતીન્દ્રિય વસ્તુનો કેટલાક સ્થાને નિર્ણય નહિ થતો હોવા છતાં પણ શાસ્ત્રથી જ કોઈક પ્રકારે અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org