Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 127
________________ ૯૨ ઈશાનુગ્રહવિચારદ્વાર્બિશિકા/શ્લોક-૨૪ પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે કાલાતીતનો મત અંગીકૃત છે એમ અવય છે. આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે – તત્ત્વાર્થસિદ્ધ ..... માવ: | તત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ= ઉપાસ્યવિષયક કે ભવના કારણવિષયક નામમાત્રનો ક્લેશ, યોગનો પ્રતિપંથી છે પરંતુ ઘર્મવાદથી તત્વની પ્રાપ્તિ અર્થે પદાર્થના સ્વરૂપ નિર્ણયવિષયક વિશેષ વિચારણા અર્થે કરાતા ધર્મવાદથી, વિશેષવિમર્શ પણ યોગનો પ્રતિપંથી નથી એ પ્રકારે ભાવ છે. તવિમુ~તે આ શ્લોકમાં જે કહેવાયું તે આ, યોગબિંદુ શ્લોક૩૦ ૮, ૩૦૯, ૩૧૦, ૩૧૨માં કહેવાયું છે. “સાધુ ... કુતિપ્રદ:” . “વળી આ કાલાતીતે કહેલું સુંદર છે, જે કારણથી નીતિથી=પરમાર્થ ચિતારૂપ નીતિથી, અહીંયા–દેવતાદિ અર્થમાં, શાસ્ત્ર પ્રવર્તક છે, (તે કારણથી) તે પ્રકારના અભિધાનના ભેદથી=દેવાદિના અને કર્માદિના અભિધાનના ભેદથી, ભેદ=આ દેવ ઉપાસ્ય છે અને આ દેવ ઉપાસ્ય નથી, આ દર્શનનું ભવનું કારણ મિથ્યા છે અને આ દર્શનનું ભવનું કારણ સમ્યગૂ છે એ પ્રકારનો ભેદ, કુચિતિકાગ્રહ=ખોટો આગ્રહ છે.” વિશ્વિતાં ..... નિસ્વસ્થતામ્” !! “બુદ્ધિમાનોને આ=કુચિતિકાગ્રહ, યુક્ત નથી હિ=જે કારણથી યથોક્ત એવા તેઓ તાત્ત્વિક એવા બુદ્ધિમાનો, એદંપર્યપ્રિય હોય છે. વળી તેઐદંપર્ય ચા=શુદ્ધ અહીં પણ કાલાતીત વડે કહેવાયેલા કથનમાં પણ. નિપુણબુદ્ધિપૂર્વક વિચારો.” મ. ... ચિતમ્” n “ઉભયનું=ઈશ્વર અને પ્રધાનનું, પરિણામીપણું ધ્રુવ છે; કેમ કે તે પ્રકારનો અભ્યપગમ છે. તે પ્રકારના અભ્યગમને સ્પષ્ટ કરે છે – અનુગ્રહથી અને પ્રવૃત્તિથી=ઈશ્વર વડે તેવા પ્રકારના યોગ્ય જીવોના અનુગ્રહથી અને પ્રધાનના વ્યાપારથી, તે પ્રકારના અદ્ધાભેદથી–તે પ્રકારના કાળના ભેદથી, સ્થિત છે=ઈશ્વર અને પ્રધાનનું પરિણામીપણું સ્થિત છે." “આત્મન .... ભવે” આત્માનું. પ્રધાનનું પણ અને ઈશ્વરનું પણ, તસ્વભાવપણું સંસ્થિત હોતે છતે આત્માનું અનુગ્રાહ્મસ્વભાવપણું, પ્રધાનનું નિવૃત્ત અધિકારિત્વલક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152