Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ અનુપગ્રહ હોવાને કારણે તઆકાલાતીતનો મત, વાર્થે આચાર્ય વડે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે, સ્થિત—અંગીકૃત છે. રજા શ્લોકાર્ય : અને કુચિતિકાનો આગ્રહ ત્યાજ્ય હોતે છતે શાસ્ત્રાનુસારી તર્કથી નામભેદનો અનુપગ્રહ હોવાને કારણે કાલાતીતનો મત પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે અંગીકૃત છે. |૨૪ll ટીકા : आस्थितं चेति-एतच्च-कालातीतमतं, आचार्यैः श्रीहरिभद्रसूरिभिः, आस्थितम् अङ्गीकृतम्, कुचितिकाग्रहे-कौटिल्यावे, त्याज्ये-परिहार्ये, कुचितिकात्यागार्थमित्यर्थः, शास्त्रानुसारिणः तर्कात्, अर्थसिद्धौ सत्यामिति गम्यं, नामभेदस्य-संज्ञाविशेषस्य, अनुपग्रहात्=अनभिनिवेशात्, तत्त्वार्थसिद्धौ नाममात्रक्लेशो हि योगप्रतिपन्थी, न तु धर्मवादेन विशेषविमर्शोऽपीति भावः । तदिदमुक्तं - “साधु चैतद्यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः" ।।१।। “विपश्चितां न युक्तोऽयमैदंपर्यप्रिया हि ते । यथोक्तास्तत्पुनश्चारु हन्तात्रापि निरूप्यताम्" ।।२।। “उभयोः परिणामित्वं तथाभ्युपगमाद् ध्रुवम् । अनुग्रहाप्रवृत्तेश्च तथाद्धाभेदतः स्थितम्" ।।३।। “आत्मनां तत्स्वभावत्वे प्रधानस्यापि संस्थिते । ईश्वरस्यापि સક્રિોપોડધિશ્રતો મ” મા || તિ રજા ટીકાર્ય : તબ્ધ ..... રૂચ , અને આ=કાલાતીતનો મત, કુચિતિકાનો આગ્રહ કૌટિલ્યનો આવેશ, ત્યાજ્ય હોતે છતે-પરિહાર્ય હોતે છતે, અર્થાત્ કુચિતિકાના ત્યાગ માટે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે આસ્થિત =અંગીકૃત છે. કઈ રીતે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે કાલાતીતનો મત અંગીકૃત છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – શાસ્ત્રાનુસારિખ: ...... અનમનિવેશ, શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ હોતે છતે તામભેદનો સંજ્ઞાવિશેષનો અર્થાત્ ઉપાસ્યવિષયક અને ભવના કારણવિષયક સંજ્ઞાવિશેષતો, અનુપગ્રહ હોવાથી અનભિનિવેશ હોવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152