________________
૮પ
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૨૩ અન્વયાર્થ :
તતો તે કારણથી ચર્મનિરૂપ =જે તેના ભેદનું નિરૂપણ=દેવાદિવિશેષનું નિરૂપણ કર્થ એ થાનપ્રવાસ:=અસ્થાન પ્રયાસ છે =અને યતઃ=જે કારણથી મનમાનસ્થ અનુમાનનો વિષય =વિષય સામચિં=સામાન્ય મતિઃ= કહેવાયો છે (એથી પણ આ અસ્થાન પ્રયાસ છે.) ૨૩ શ્લોકાર્ચ -
તે કારણથી દેવાદિવિશેષનું નિરૂપણ એ અસ્થાન પ્રયાસ છે અને જે કારણથી અનુમાનનો વિષય સામાન્ય કહેવાયો છે (એથી પણ આ અસ્થાન પ્રયાસ છે). ૨૩ ટીકા :- तत इति-ततः=सतो विशेषस्यापार्थकत्वाद्धेतोः, अस्थानप्रयासोऽयं तत्त्वचिन्तकानां यत्तद्भेदस्य-देवादिविशेषस्य, निरूपणं-गवेषणं, यतश्चानुमानस्य देवताविशेषादिग्राहकत्वेनाभिमतस्य सामान्यं विषयो मतः, अतोऽपि सर्वविशेषानुगतस्य तस्याप्रतीतेरस्थानप्रयासोऽयम् ।।२३।। ટીકાર્ચ -
તતા ... સન્ ! તે કારણથી=વિધમાન વિશેષતા અપાર્થકપણારૂપ હેતુથી દેવતાગત અને ભવના કારણગત વિદ્યમાન વિશેષતું ઉપાસનામાં નિરર્થકપણું છે એ રૂપ હેતુથી, જે તેના ભેદનું દેવાધિવિશેષનું, નિરૂપણ= ગવેષણ, એ તત્વચિંતકોને અસ્થાન પ્રયાસ છે, અને જે કારણથી દેવતાવિશેષાદિગ્રાહકપણારૂપે અભિમત એવા અનુમાનનો=ઉપાસ્ય દેવતા પૂર્ણપુરુષરૂપ જોઈએ એ રૂપ વિશેષાદિના ગ્રાહકપણારૂપે અભિમત એવા અનુમાનનો, વિષય સામાન્ય કહેવાયો છે, આથી પણ સર્વવિશેષઅનુગત એવા તેની સર્વ વિશેષથી યુક્ત એવા ઈશ્વરની, અપ્રતીતિ હોવાને કારણે આ અસ્થાન પ્રયાસ છે=ઈશ્વર અનાદિશુદ્ધ છે ઈત્યાદિ ભેદનું નિરૂપણ અસ્થાન પ્રયાસ છે. ૨૩
સેવાવિશેષચ - અહીં લેવા માં આવિ થી ભવકારણનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org