________________
ઈશાનુગ્રહવિચારદ્વાબિંશિકા/શ્લોક-૨૨ ટીકા - __ अस्यापीति-अस्यापि-प्रधानस्यापि, योऽपरो भवकारणत्वात् सर्वाभ्युपगतादन्यो, भेदो-विशेषः, चित्रोपाधिः नानारूपमूर्तत्वादिलक्षणः, तथा तथा तत्तदर्शनभेदेन, गीयते वर्ण्यते, अतीतहेतुभ्योऽनन्तरमेव 'विशेषस्यापरिज्ञानात्' इत्यादिश्लोकोक्तेभ्यः, धीमतां सोऽपि किं पुनर्देवतागत इत्यपिशब्दार्थः, अपार्थकः=अपगतपरमार्थप्रयोजनः, सर्वैरपि भवकारणत्वेन योगापनेयस्यास्योपगमादन्यस्य विशेषस्य सतोऽप्यकिञ्चित्करत्वात् ।।२२।। ટીકાર્ચ -
પ ..... વિષ્યિરત્વીત્ આનો પણ=પ્રધાનનો પણ, જે અપર ભેદ=સર્વ વડે સ્વીકારાયેલ એવા ભવના કારણપણાથી જે અન્ય ભેદ વિશેષ, નાનારૂપ મૂર્તવાદિસ્વરૂપ ચિત્રઉપાધિવાળો તે તે દર્શનના ભેદથી તે તે પ્રકારે વર્ણન કરાય છે તે પણ બુદ્ધિમાનોને અનંતર જ ‘વિશેષતા અપરિજ્ઞાનથી' ઇત્યાદિ શ્લોક-૨૦માં કહેવાયેલા અતીત હેતુઓથી અપાર્થક છેઃઅપગત પરમાર્થ પ્રયોજનવાળું છે; કેમ કે સર્વદર્શનકારો વડે ભવના કારણપણારૂપે યોગથી અપનેય એવા આતો=પ્રધાનનો, ઉપગમ હોવાથી વિદ્યમાન પણ અન્ય વિશેષતું વિદ્યમાન પણ મૂર્તવાદિ અન્ય વિશેષતું, અકિંચિત્કરપણું છે. ૨૨ાા
સસ્થાપિ=પ્રધાનસ્થાપિ - અહીં પ થી એ કહેવું છે કે ઈશ્વરના તો સર્વગતઅસર્વગત ઇત્યાદિ ભેદ નિરર્થક છે પરંતુ ભવના કારણે એવા પ્રધાનના પણ મૂર્તત્વાદિ ચિત્ર ઉપાધિરૂપ અપરભેદ નિરર્થક છે. ભાવાર્થ :ભવના કારણમાં પર વડે પરિકલ્પિત વિશેષનું કાલાતીત દ્વારા નિરાકરણ -
ભવના કારણને કેટલાક અવિદ્યા, ક્લેશ આદિ ભિન્ન ભિન્ન શબ્દોથી કહે છે, તેથી ભવના કારણમાં નામભેદ સિવાય અન્ય કોઈ ભેદ નથી, એમ પૂર્વમાં કાલાતીતે સ્થાપન કર્યું, ત્યાં કોઈ કહે કે, ભવના કારણ એવા કર્મને કેટલાક મૂર્ત કહે છે, તો વળી કેટલાક અમૂર્ત કહે છે, આ પ્રકારનો તે તે દર્શનકારોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org