________________ 76 ઈશાનુગ્રહવિચારદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦ વિશેષનું અપરિજ્ઞાન હોવાથી, યુક્તિઓનો જાતિવાદ હોવાને કારણે પ્રાયઃ વિરોધ હોવાથી જ અને ભાવને આશ્રયીને ળનો અભેદ હોવાથી (તે પણ-અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ પણ, નિરર્થક છે એમ શ્લોક-૧૯ સાથે સંબંધ છે). Il20I ટીકા : विशेषस्येति-विशेषस्य-मुक्तादेः(दि)देवताविशेषगतस्य, अपरिज्ञानादर्वाग्दर्शिप्रत्यक्षेण, तथा युक्तीनामनुमानरूपाणां, जातिवादतोऽसिद्ध्यादिहेतुदोषोपघातेनानुमानाभासत्वात्, प्रायो=बाहुल्येन, विरोधतश्चैव वेदान्तिबौद्धादियुक्तीनां, एकेषां हि नित्य एवात्मा प्रपञ्चाधिष्ठानत्वात्, अपरेषां चार्थक्रियाकारित्वस्य स्वभावभेदे नियतत्वेनानित्य एवेति, फलस्य क्लेशक्षयलक्षणस्य गुणप्रकर्षविशेषवत्पुरुषाराधनसाध्यस्य क्वचिन्नित्यानित्यत्वादौ विशेषे आराध्यगते सत्यप्यभेदाद्-अविशेषाच्च, भावतः=परमार्थतः, गुणप्रकर्षविषयस्य बहुमानस्यैव फलदायकत्वात्तस्य [च] सर्वत्र मुक्तादावविशेषादिति / / 20 / / ટીકાર્ય : વિશેષ0 ... યુજીનામું મુક્તાદિદેવતા વિશેષગત વિશેષનું અર્વાગુદર્શજીવોને પ્રત્યક્ષથી અપરિજ્ઞાન હોવાને કારણે, અને અનુમાનરૂપ યુક્તિઓનો જાતિવાદ હોવાને કારણે અસિધ્યાદિ હેતુદોષના ઉપઘાતથી અનુમાનાભાસપણું હોવાને કારણે, પ્રાયઃ બહુલતાથી, વેદાંતી અને બૌદ્ધાદિ યુક્તિઓનો વિરોધ હોવાને કારણે, અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ નિરર્થક છે એમ શ્લોક-૧૯ સાથે સંબંધ છે. વેદાંતી અને બૌદ્ધાદિ યુક્તિઓનો વિરોધ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - વાં ..... પતિ, એકતા=વેદાંતીના મતે, નિત્ય જ આત્મા છે; કેમ કે પ્રપંચનું અધિષ્ઠાનપણું છે=જગcર્તી જે પ્રપંચ છે તેનું અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મ છે એ રૂપ પ્રપંચનું અધિષ્ઠાતપણું છે, અપરના=બૌદ્ધોના મતે, અર્થક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org