________________ 75 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ બોદ્ધદર્શનકારના મતે ઈશ્વર પ્રતિક્ષણ ભંગુર : સૌગનો કહે છે કે અમારા ઉપાસ્ય પૂર્ણપુરુષ છે તે પ્રતિક્ષણ ભંગુર છે. આ પ્રકારે ઈશ્વરનો ભેદ તે તે દર્શનકારો કલ્પના કરે છે તે કોઈ પ્રયોજનવાળો નથી; કેમ કે ઉપાસના દેવોમાં વર્તતા ગુણોથી થાય છે અને તે ગુણસંપન્ન પુરુષ અનાદિથી શુદ્ધ હોય કે આદિથી શુદ્ધ થયેલ હોય, સર્વવ્યાપી હોય કે દેહવ્યાપી હોય, અને ક્ષણિકવાદ મતાનુસાર ક્ષણભંગુર હોય, તે સર્વ ભેદોની કલ્પના કોઈ પ્રયોજનવાળી નથી, માટે જે વિશેષનો નિર્ણય કરવો દુષ્કર હોય એવા વિશેષની કલ્પના કરીને આ દેવ ઉપાસ્ય છે અને આ દેવ ઉપાસ્ય નથી તેવો કલહ કરવો કે તેવો અભિનિવેશ રાખવો ઉચિત નથી, પરંતુ ઉપાસનામાં જોઈએ. એ પ્રકારનો ધ્વનિ પ્રસ્તુત શ્લોકથી કાલાતીતનો છે. ૧લા અવતરણિકા : कुत इत्याह - અવતરણિકાર્ચ - શાથી ? એથી કહે છેઃઅનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદની કલ્પના નિરર્થક છે એમ કાલાતીતે શ્લોક-૧૯માં કહ્યું તે કેમ નિરર્થક છે ? એથી કહે છે - શ્લોક : विशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादतः / प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः / / 20 / / અન્વયાર્ચ - વિશેષરજ્ઞાન=વિશેષનું અપરિજ્ઞાન હોવાથી યુનાં નાતિવાતિઃ પ્રાયો વિરોધતવ યુક્તિઓનો જાતિવાદ હોવાને કારણે પ્રાયઃ વિરોધ હોવાથી જ ર=અને ભાવતા=ભાવને આશ્રયીને નામેવા–ફળનો અભેદ હોવાથી (તે પણ=અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ પણ, નિરર્થક છે એમ શ્લોક-૧૯ સાથે સંબંધ છે). ર૦પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org