________________ 71 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૮ અવતરણિકા : શ્લોક-૧૭માં કહ્યું કે અવ્ય દર્શનકારોને પણ દેવતાવિષયક ઉપાસના માટે એક વિષયપણારૂપે આ માર્ગ વ્યવસ્થિત છે એને જ સ્પષ્ટ કરે છે - શ્લોક : मुक्तो बुद्धोऽर्हन् वापि यदैश्वर्येण समन्वितः / तदीश्वरः स एव स्यात् संज्ञाभेदोऽत्र केवलम् / / 18 / / અન્વયાર્થ: જે કારણથી મુ યુદ્ધોઇન્ચાપ મુક્ત, બુદ્ધ અને અરિહંત શ્વયૅr= ઐશ્વર્યથી સમન્વિત =સમન્વિતાયુક્ત હોય તત્તે કારણથી સ વ તે જ અર્થાત્ મુક્તાદિ જ, ફૅશ્વર =ઈશ્વર અર્થાત્ અમારા વડે કહેવાયેલ=કાલાતીત વડે કહેવાયેલ, ઈશ્વર, ચા–થાય ત્ર=અહીં=મુક્તાદિના કથનમાં, વર્ત ફક્ત સંસામે =સંજ્ઞાભેદ છે. 18 શ્લોકાર્ય : જે કારણથી મુક્ત, બુદ્ધ અને અરિહંત ઐશ્વર્યથી સમન્વિત હોય તે કારણથી મુક્તાદિ જ કાલાતીત વડે કહેવાયેલ ઈશ્વર થાય, અહીં મુક્તાદિના કથનમાં, સંજ્ઞાભેદ છે. !I18 ટીકા : मुक्त इति-मुक्तः परब्रह्मवादिनां, बुद्धो बौद्धानां, अर्हन् जैनानां, वापीति समुच्चये, यद् यस्मात्, ऐश्वर्येण ज्ञानाद्यतिशयलक्षणेन, समन्वितो-युक्तो, वर्तते, तत् तस्मात्, ईश्वरोऽस्मदुक्तः, स एव मुक्तादिः स्यात्, संज्ञाभेदो= नामनानात्वम्, अत्र मुक्तादिप्रज्ञापनायां केवलम् / / 18 / / ટીકાર્ચ - મુ . સમુપરબ્રહ્મવાદીઓના ઈશ્વર મુક્ત છે, બૌદ્ધોના ઈશ્વર બુદ્ધ છે, જૈનોના ઈશ્વર અત્ છે અને શ્લોકમાં કહેલ વાઈપ શબ્દ આ બધાના સમુચ્ચય માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org