________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧
આત્મામાં પ્રગટ થયેલા સમ્યક્ત્વના નિર્વાહક છે, તેથી ઉપચારથી ભગવાનનો અનુગ્રહ સમ્યક્ત્વનો નિર્વાહક છે તેમ કહેવાય છે.
૨
અવતરણિકા :
કેટલાક મતવાળા એકાંતે ભગવાનના અનુગ્રહથી યોગની નિષ્પત્તિ થાય છે તેમ કહે છે, તે મત બતાવીને એકાંતે તે વચન યુક્ત નથી, તે સ્પષ્ટ કરવા અર્થે પ્રથમ પાતંજલમતનો ગ્રંથકારશ્રી ઉપન્યાસ કરે છે
શ્લોક ઃ
महेशानुग्रहात्केचिद्योगसिद्धिं प्रचक्षते । क्लेशाद्यैरपरामृष्टः पुंविशेषः स चेष्यते ।।१।।
અન્વયાર્થ ઃ
ચિત્=કેટલાક=પાતંજલો, મહેશાનુપ્રજ્ઞા=મહેશના અર્થાત્ ઈશ્વરના અનુગ્રહથી યોિિન્દ્ર=યોગસિદ્ધિને પ્રચક્ષતે કહે છે ==અને વોશાઘેરપરાભૃષ્ટ:= ક્લેશાદિથી અપરાભૃષ્ટ=ત્રણે કાળમાં ક્લેશાદિના સ્પર્શ વગરતો પુંવિશેષઃ= પુરુષવિશેષ સ=તે=મહેશ તે=ઇચ્છાય છે. ।।૧।।
શ્લોકાર્થ :
પાતંજલો ઈશ્વરના અનુગ્રહથી યોગસિદ્ધિને કહે છે અને ત્રણે કાળમાં ક્લેશાદિના સ્પર્શ વગરનો પુરુષ વિશેષ ઈશ્વર ઈચ્છાય છે. I|૧||
ટીકા ઃ
महेशेति केचित् =पातञ्जला:, महेशानुग्रहात् योगस्योक्तलक्षणस्य सिद्धिं योगक्षेमलक्षणां, प्रचक्षते - कथयन्ति, स च महेशः पुंविशेषः पुरुषविशेषः, इष्यते कीदृश इत्याह-क्लेशाद्यैः = क्लेशकर्मविपाकाशयैः, अपरामृष्टः त्रिष्वपि कालेषु, तथा च सूत्रं “क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ", [१-२४] इति । अत्र क्लेशा अविद्यास्मितारागद्वेषाभिनिवेशा वक्ष्यमाणलक्षणाः । “વત્તેરામૂત્ત: ાંશય: સૃષ્ટાત્કૃષ્ટનન્મવેવનીયઃ” [૨-૧૨] ।। અસ્મિન્નેવ બન્મન્સનુभवनीयो दृष्टजन्मवेदनीयः, जन्मान्तरानुभवनीयस्त्वदृष्टजन्मवेदनीयः, तीव्रसंवेगेन
Jain Education International
V
For Private & Personal Use Only
www.jainelibrary.org