________________ 68 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૬-૧૭ આનાથી એ ફલિત થાય છે કે, સાક્ષાત્ જીવના વ્યાપારથી યોગમાર્ગની નિષ્પત્તિ થાય છે, તો પણ તે યોગમાર્ગની નિષ્પત્તિમાં આલંબનીય એવા ઉપાસ્ય દેવના નિમિત્તથી પોતાને યોગમાર્ગ પ્રાપ્ત થયો છે, તેવો વ્યવહાર થાય છે તે આર્થવ્યાપારને આશ્રયીને છે અર્થાત્ સાક્ષાત્ પોતાના વ્યાપારથી યોગમાર્ગ પ્રાપ્ત થયો છે, અને અર્થથી ઈશ્વરના વ્યાપારથી પોતાને યોગમાર્ગ પ્રાપ્ત થયો છે તેમ કહેવાય છે, માટે શ્લોક-૭માં કહેલ કે આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ અમને સંમત છે તેમાં કોઈ વિરોધ નથી. 16aaaa અવતરણિકા : શ્લોક-૧૬માં કહ્યું કે જે કારણથી કાલાતીતે પણ કહ્યું છે, તેથી હવે કાલાતીતે શું કહ્યું છે તે ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક : अन्येषामप्ययं मार्गो मुक्ताविद्यादिवादिनाम् / अभिधानादिभेदेऽपि तत्त्वनीत्या व्यवस्थितः / / 17 / / અન્વયાર્થ: માનમેિટ્રેડરિ=અભિધાનાદિ ભેદ હોવા છતાં પણ અર્થાત્ ઉપાસ્ય એવા દેવતાના નામ આદિનો ભેદ હોવા છતાં પણ, મુવિદ્યાવિવાહિનામ્ ૩ષામ=મુક્ત-અવિઘારિવાદી એવા અન્યોને પણ, તત્ત્વનીચ તત્વનીતિથી મયં મા આ માર્ગ-દેવતાવિષયક અમારા વડે કહેવાયેલો એવો માર્ગ અર્થાત્ કાલાતીતે કહેવાયેલો એવો માર્ગ, વ્યવસ્થિત =વ્યવસ્થિત છે. ll૧૭ના. શ્લોકાર્ય : ઉપાસ્ય એવા દેવતાના નામ આદિનો ભેદ હોવા છતાં પણ મુક્તઅવિવાદિવાદી એવા અન્યોનો પણ તત્વનીતિથી અમે કહેલો એવો માર્ગ વ્યવસ્થિત છે. T17ll ટીકા : अन्येषामिति-अन्येषामपि तीर्थान्तरीयाणां किं पुनरस्माकं, अयम् अस्मदुक्तो, અન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org