________________ 58 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ આનાથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાનના જપથી વિક્ષેપ આપાદક કર્મોમાં યોગના પ્રતિબંધનું સામર્થ્ય બંને પણ પ્રકારે દૂર થાય છે અર્થાત્ સોપક્રમ કર્મો હોય કે નિરુપક્રમ કર્યો હોય તે બંને પણ પ્રકારના કર્મોનું સામર્થ્ય દૂર થાય છે. ફક્ત સોપક્રમ કર્મો તત્કાળ નિવર્તન પામે છે અને નિરુપક્રમ કર્મો પ્રવાહથી નિવર્તન પામે છે. 13 અવતરણિકા : શ્લોક-૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું તે રીતે પાતંજલમતાનુસાર ઈશ્વરના જપથી વિઘ્નોનો સંક્ષય થાય છે અને પ્રત્યકચેતવ્યનો લાભ થાય છે તે યુક્ત છે. ત્યાં પ્રથમ ઈશ્વરના જપથી પ્રચૂહોનો વિઘ્નોનો, સંક્ષય કેવી રીતે થાય તે અત્યાર સુધી બતાવ્યું. હવે ઈશ્વરના જપથી પ્રત્યફચૈતન્યનો લાભ થાય છે, તે ગ્રંથકારશ્રીને કઈ રીતે સંમત છે તે બતાવતાં કહે છે - શ્લોક : प्रत्यक्च्चैतन्यमप्यस्मादन्तज्योतिःप्रथामयम् / बहिर्व्यापाररोधेन जायमानं मतं हि नः / / 14 / / અન્વયાર્થ: અલ્-આનાથી=ભગવાનના જપથી, દિવારોન=બહિર્યાપારના રોધ દ્વારા સન્તજ્વતિઃ પ્રથામય—અન્નજર્યોતિપ્રથામય પ્રતીપ પ્રત્યક્ષચૈતન્ય પણ નામ નં-થતું હિં=ખરેખર =અમને મત= સંમત છે. I14. શ્લોકાર્ચ - ભગવાનના જપથી બહિર્ચાપારના રોધ દ્વારા અન્તર્યોતિપ્રથામય પ્રત્યતન્ય પણ થતું ખરેખર અમને સંમત છે. ll14ll ટીકા : प्रत्यगिति-अस्माद् भगवज्जपात्, बहिर्व्यापाररोधेन शब्दादिबहिरर्थग्रहत्यागेन, अन्तर्योतिःप्रथा ज्ञानादिविशुद्धिविस्तारः, तन्मयं प्रत्यक्चैतन्यमपि हि जायमानं मतं नः अस्माकं, तथैव भक्तिश्रद्धाद्यतिशयोपपत्तेः / / 14 / / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org