________________
૩૨
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ વર્ષ ..... દૃષ્ટવ્યા, ઉત્કર્ષ-અપકર્ષ આશ્રયવૃત્તિપણું હોવાથી= તારતમ્યવાળા ધર્મોનું ઉત્કર્ષઆશ્રયવૃત્તિપણું અને અપકર્ષઆશ્રયવૃત્તિપણું હોવાથી, મહત્ત્વની જેમ એ પ્રકારના અનુમાનમાં જ્ઞાનત્વ તેવું નથી; કેમ કે ચિત્તધર્મમાત્રવૃત્તિપણું છે, અજ્ઞાનત્વની જેમ, એ પ્રકારે પ્રતિરોધ જાણવો= જ્ઞાનત્વને ઉત્કર્ષના આશ્રયમાં વૃત્તિ સ્વીકારવામાં પ્રતિરોધ જાણવો.
આ રીતે શ્લોકના અર્થને સ્પષ્ટ કર્યા પછી શ્લોક-રની ટીકામાં કહેલ કે પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગની ઈશ્વરની ઇચ્છા વગર અનુપપત્તિ હોવાથી અનાદિ એવા જ્ઞાનાદિમત્પણાથી ઈશ્વરની સિદ્ધિ છે. એ કથનમાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રકૃતિ ... અનાશ્રયત્નક્ષત્ત, પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગ જો તાત્વિક હોય તો આત્માનું અપરિણામીપણું થાય નહિ; કેમ કે તે બેનું=પ્રકૃતિ અને પુરુષના સંયોગરૂપ તે બેનું અથવા તો પ્રકૃતિ અને પુરુષના વિયોગરૂપ તે બેનું, દ્વિષ્ઠપણારૂપે=બંનેમાં રહેવાપણારૂપે, તેની=પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગની, જન્યધર્મ અનાશ્રયપણાની ક્ષતિ છે=જન્યધર્મનો જે અનાશ્રય હોય તે અપરિણામી કહેવાય તેવા જન્યધર્મના અનાશ્રયત્નરૂપ આત્માના અપરિણામીપણાની ક્ષતિ છે.
નો રે ..... ફૅશ્વરેચ્છા, પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગ તાત્વિક નથી એમ જો પૂર્વપક્ષી કહે તો, કયા એનું કારણ ઈશ્વરની ઈચ્છા છે અર્થાત્ કાલ્પનિક એવા તે સંયોગ અને વિયોગનું કારણ ઈશ્વરની ઈચ્છા છે તેમ માનવું પડે.
વિ . સામૃતમ્, વળી પ્રયોજનના અભાવથી પણ ઈશ્વર જગતને કરતા નથી, અને પરમકારુણિકપણું હોવાથી જીવોનો અનુગ્રહ જ આનું ઈશ્વરનું, પ્રયોજન છે એ પ્રકારે ભોજનું વચન પણ સાંપ્રતત્રયુક્ત, નથી.
કેમ યુક્ત નથી તેમાં હેતુ કહે છે – રૂલ્ય .... વિવરજી || આ રીતે=ભૂતનો અનુગ્રહ જ ઈશ્વરનું પ્રયોજન છે એ રીતે, આ=ઈશ્વર, સર્વનું ઈષ્ટ જ સંપાદન કરે=સર્વ જીવોનું ઈષ્ટ જ સંપાદન કરે, એ પ્રમાણેકગ્રંથકારશ્રીએ શ્લોક-૧થી ૪માં પાતંજલમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org