________________ પ૧ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ સાધ્ય એવી સમાધિના સાધનભૂત એવા યોગમાર્ગના સ્વભૂમિકા અનુસાર અનુષ્ઠાનોના સેવનમાં જેમને પક્ષપાત નથી, પરંતુ ઔદાસીન્ય છે અર્થાત્ દ્વેષ નથી અને રાગ પણ નથી, પરંતુ મધ્યસ્થભાવ આલસ્ય છે. સમાધિના સાધનમાં રાગપૂર્વક પ્રવૃત્તિ કરવાથી યોગની નિષ્પત્તિ થાય છે. અને દ્વેષપૂર્વક પ્રવૃત્તિ કરવાથી યોગમાર્ગની પ્રાપ્તિમાં બાધક કર્મ બંધાય છે, પરંતુ જેઓ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે અને રાગપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી પરંતુ આળસથી કરે છે. તેઓ યોગના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવા છતાં ગુણની નિષ્પત્તિ કરી શકતા નથી માટે તેઓનું સેવાયેલું અનુષ્ઠાન વ્યર્થ બને છે, તેથી આળસ એ યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિનરૂપ છે. [૧૦માં બ્લોક :विभ्रमो व्यत्ययज्ञानं सन्देहः स्यानवेत्ययम् / अखेदो विषयावेशाद् भवेदविरतिः किल / / 11 / / અન્વયાર્થ : - વ્યત્યયજ્ઞાનં વ્યત્યયજ્ઞાન વિશ્વમ=વિભ્રમ છે, એ ચીસ વી આ યોગ છે કે નહિ ? તિ એ પ્રકારનો સદ=સંદેહ છે, સિત્તeખરેખર વિષયવેશવિષયના આવેશથી 9 =અખેદ=વિષયોની પ્રવૃત્તિનો અનુપરમ, વિરતિ“વે—અવિરતિ છે. [11il. શ્લોકાર્ય : વ્યત્યયજ્ઞાન વિભ્રમ છે, આ યોગ છે કે નહિ ? એ પ્રકારનો સંદેહ છે, ખરેખર વિષયના આવેશથી અખેદ અર્થાત વિષયોની પ્રવૃત્તિનો અનુપરમ અવિરતિ છે. ll11T ટીકા - विभ्रम इति-विभ्रमो=व्यत्ययज्ञानं, रजते रगबुद्धिवत् इष्टसाधनेऽपि योगेऽनिष्टसाधनत्वनिश्चयः, सन्देहोऽयं योगः स्याद्वा न वेत्याकारः, विषयावेशाद् बाह्येन्द्रियार्थव्याक्षेपलक्षणात्, अखेदोऽनुपरमलक्षणः किलाविरतिर्भवेत् 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org