________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ પ૩ (7) અવિરતિ - યોગના અર્થી જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરતાં હોય તોપણ ઇન્દ્રિયોના બાહ્ય વિષયોમાં ચિત્તનું આકર્ષણ હોવાને કારણે યોગની પ્રવૃત્તિ કાળમાં ચિત્ત તે તે ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરવામાં ઉપરમ પામતું નથી અટકતું નથી, તેથી તેમના ચિત્તમાં અવિરતિ વર્તે છે, તેના કારણે યોગની પ્રવૃત્તિ સમ્યફ થતી નથી. જેમ - ભગવાનની પૂજા આદિ અનુષ્ઠાન કાળમાં ભગવાનના ગુણોને છોડીને ચિત્ત અન્ય અન્ય વસ્તુને જોવામાં કે સાંભળવામાં વ્યાપારવાળું થાય તે અવિરતિરૂપ છે. ll૧૧પ. બ્લોક - भूम्यलाभः समाधीनां भुवोऽप्राप्तिः कथञ्चन / लाभेऽपि तत्र चित्तस्याप्रतिष्ठा त्वनवस्थितिः / / 12 / / અન્વયાર્થ : થષ્યન=કોઈક રીતે સમાથીન=સમાધિઓની મુવ:=ભૂમિની પ્રાપ્તિ = અપ્રાપ્તિ મૂનામ =ભૂમિનો અલાભ છે, તુEવળી નાખેડપિ લાભમાં પણ અર્થાત્ સમાધિઓની ભૂમિનો લાભ થવા છતાં પણ તત્ર= ત્યાં=સમાધિઓની ભૂમિમાં ચિત્તસ્થ ચિત્તની પ્રતિષ્ઠા=અપ્રતિષ્ઠા=અનિવેશ અનવસ્થિતિ = અનવસ્થિતિ છે. 12 શ્લોકાર્ચ - કોઈક રીતે સમાધિઓની ભૂમિની અપ્રાતિ ભૂમિનો અલાભ છે, વળી સમાધિઓની ભૂમિનો લાભ થવા છતાં પણ સમાધિઓની ભૂમિમાં ચિતની અપ્રતિષ્ઠા અનવસ્થિતિ છે. નવરા ટીકા : भूम्यलाभ इति-कुतोऽपि हेतोः समाधीनां भुवः स्थानस्य, अप्राप्तिः भूम्यलाभः, लाभेऽपि-समाधिभूप्राप्तावपि, तत्र-समाधिभुवि, चित्तस्याप्रतिष्ठा=अनिवेशः, વનતિઃ મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org