________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ ટીકાર્ચ - વુકતોડપિ ..... પૂનામ:, કોઈપણ હેતુથી સમાધિઓની ભૂમિની=સ્થાનની, અપ્રાપ્તિ ભૂમિનો અલાભ છે, નામેડપિ ..... અનવસ્થિતિ છે. વળી સમાધિઓની ભૂમિની પ્રાપ્તિમાં પણ, ત્યાં=સમાધિઓની ભૂમિમાં, ચિત્તની અપ્રતિષ્ઠા=ચિત્તનો અનિવેશ, અનવસ્થિતિ છે. 12aaaa નામે સમધિપૂતાવ - અહીં થી એ કહેવું છે કે સમાધિની ભૂમિની અપ્રાપ્તિ હોય અને ચિત્તનું ત્યાં અપ્રતિષ્ઠાન હોય તો તો અનવસ્થિતિ વિઘ્નરૂપ છે, પરંતુ સમાધિની ભૂમિની પ્રાપ્તિ હોવા છતાં પણ સમાધિની ભૂમિમાં ચિત્તનું અપ્રતિષ્ઠાન અનવસ્થિતિ છે. ભાવાર્થ (8) ભૂમેલાભ :- જે જે પ્રકારની યોગમાર્ગના ઉચિત અનુષ્ઠાનને સમ્યક કરવામાં પ્રતિબંધક એવી રાગાદિની અનાકુળતા થાય છે, તે તે પ્રકારની યોગમાર્ગની પ્રવૃત્તિને અનુકૂળ ચિત્તમાં સમાધિ પ્રગટે છે, અને તેવા પ્રકારની સમાધિવાળું ચિત્ત તે ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિ કરીને ઉત્તર ઉત્તરની ભૂમિકાના અનુષ્ઠાનને સમ્યક્ કરી શકે તેવી સમાધિવાળું બને છે, તેથી અનેક પ્રકારની યોગમાર્ગના સમ્યગુ સેવનનું કારણ બને તેવી ચિત્તની સમાધિઓ છે, અને તે સમાધિને અનુરૂપ ઉચિત યોગમાર્ગના સેવનની પ્રવૃત્તિ તે તે પ્રકારના યોગની નિષ્પત્તિ દ્વારા કલ્યાણનું કારણ બને છે, પરંતુ જે મહાત્માને કોઈક નિમિત્તે સ્વીકારાયેલા યોગમાર્ગની પ્રવૃત્તિને અનુકૂળ સમાધિના સ્થાનની અપ્રાપ્તિ હોય તો સેવાતા એવા તે અનુષ્ઠાનની પ્રવૃત્તિથી ગુણની વૃદ્ધિરૂપ યોગ નિષ્પન્ન થતો નથી, માટે સ્વીકારાયેલા અનુષ્ઠાનને અનુરૂપ ચિત્તની ભૂમિનો અલાભ યોગની પ્રવૃત્તિના ફળની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે. (9) અનવસ્થિતિ :- કોઈક યોગીને પોતે જે અનુષ્ઠાન સ્વીકારેલ છે તેને અનુરૂપ સમાધિની ભૂમિની પ્રાપ્તિ થયેલી હોય, આમ છતાં યોગમાર્ગની પ્રવૃત્તિ કરે ત્યારે સમાધિની ભૂમિઓમાં ચિત્ત નિવેશ પામે નહિ તે અનવસ્થિતિ નામનો અંતરાય છે, તેથી સમાધિની ભૂમિને પામેલા યોગીને પણ યોગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org