________________ 40 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૭ શસ્થ ઈશ્વરનો અનુ=અનુગ્રહતત્રનીતિત =સ્વસિદ્ધાંતની નીતિથી યુક્ત ઘટે છે. કા શ્લોકાર્ચ - કેવલ ઈશ્વરની આજ્ઞાપાલન સ્વરૂપ અર્થ પ્રાપ્ત વ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ સ્વસિદ્ધાંતની નીતિથી ઘટે છે. llii ટીકા : आर्थमिति-आर्थं ततः सामर्थ्यप्राप्तं न तु प्रसह्य तेनैव कृतं, तदाज्ञापालनात्मकं व्यापारमाश्रित्य परं-केवलं, तन्त्रनीतितः अस्मत्सिद्धान्तनीत्या, ईशस्यानुग्रहो युज्यते, तदुक्तं-“आर्थं व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते" / इति / / 7 / / ટીકાર્ચ - મર્થ ..... યુક્યતે I તેનાથી ઈશ્વરથી, સામર્થ્ય પ્રાપ્ત પરંતુ પ્રસહ્ય તેના વડે કરાયેલું નહિ-અત્યંતથી ઈશ્વર વડે કરાયેલું નહિ એવું, તેમના ઈશ્વરના, આજ્ઞાપાલન સ્વરૂપ આર્થવ્યાપારને આશ્રયીને કેવલ તંત્રનીતિથી અમારા સિદ્ધાંતની નીતિથી, ઈશનો ઈશ્વરનો, અનુગ્રહ ઘટે છે. તદુમ્ - તે શ્લોકમાં કહ્યું તે, યોગબિંદુ શ્લોક-૨૯૭ના પૂર્વાર્ધમાં કહેવાયું છે - માર્થ ... વિદ્યતે” રૂતિ “અર્થ પ્રાપ્ત વ્યાપારને આશ્રયીને (ઈશ્વરનો અનુગ્રહ છે અને એમ સ્વીકારવામાં) દોષ પણ વિદ્યમાન નથી." સ્કૃત શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. IIકા ભાવાર્થ : શ્લોક-પમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, ઈશ્વરનો અનુગ્રાહક સ્વભાવ અને આત્માનો અનુગ્રાહ્ય સ્વભાવ સ્વીકાર્યા વગર ઈશ્વરથી યોગનો અનુગ્રહ થઈ શકે નહિ. વળી ઈશ્વરની ઇચ્છાથી યોગની પ્રાપ્તિ છે તેમ સ્વીકારવાથી શું દોષ આવે છે, તેનું સ્થાપન શ્લોક-૬માં કર્યું. હવે ઈશ્વરનો અનુગ્રહ કઈ રીતે સ્વીકારવો ઉચિત છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org