________________
૨૮
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૫ નથી; (કેમ કે) લેવાનુદાપિ દેવતાના અનુગ્રહથી પણ મ=પરમાણ વાવિક્યારે પણ માત્મા ન ચા–આત્મા થતો નથી. પા. શ્લોકાર્ચ -
અનુગ્રાહ્યમાં=ઈશ્વરથી અનુગ્રહ પામવા યોગ્ય એવા યોગીના આત્મામાં, તસ્વભાવપણા વગર=અનુગ્રાહ્યસ્વભાવપણા વગર, યોગનું ઈશ્વર અનુગ્રહજન્યપણુંયુક્ત નથી; (કેમ કે, દેવતાના અનુગ્રહથી પણ પરમાણુ ક્યારે પણ આત્મા થતો નથી. આપII ટીકા -
नैतदिति-एतद्-ईश्वरानुग्रहजन्यत्वं, योगस्य न युक्तं, अनुग्राह्ये तत्स्वभावत्वम् अनुग्राह्यस्वभावत्वम्, अन्तरा=विना, यतो देवताया अनुग्रहादपि 'अणुरात्मा भवतु' इतीच्छालक्षणात् कदाचिदपि अणुरात्मा न स्यात्,
માવા રવૃિત્તે ગાવા ટીકાર્ચ -
તન્... કપરીવૃત્તII અનુગ્રાહ્યમાં અનુગ્રહ કરવા યોગ્ય એવા યોગીના આત્મામાં, તસ્વભાવપણા વગર=ઈશ્વરથી અનુગ્રાહ્ય થવાના સ્વભાવપણા વગર, આયોગનું ઈશ્વર અનુગ્રહ જાન્યપણું, યુક્ત નથી. જે કારણથી અણુ આત્મા થાવ” એ પ્રકારની ઈચ્છાસ્વરૂપ દેવતાના અનુગ્રહથી પણ ક્યારેય પણ અણુ આત્મા થતો નથી; કેમ કે સ્વભાવની અપરાવૃત્તિ છેઃ અણુમાં જે જડ સ્વભાવ છે તે ચેતનસ્વભાવરૂપે પરાવર્તન પામતો નથી. પા.
રેવતાયા અનુદાપિ - અહીં નથી એ કહેવું છે કે દેવતાના અનુગ્રહ વગર તો અણુ આત્મા થાય નહિ, પરંતુ દેવતાના અનુગ્રહથી પણ અણુ ક્યારેય પણ આત્મા થાય નહિ. ભાવાર્થ :
પતંજલિઋષિ માને છે કે, ઈશ્વરની ઇચ્છાથી યોગની સિદ્ધિ છે, આ પ્રકારની તેમની માન્યતાથી યોગનિષ્પત્તિ પ્રત્યે ઈશ્વરની ઇચ્છા એકાંતે કારણ છે તેમ તેઓ સ્વીકારે છે, તેમની તે માન્યતા યુક્ત નથી તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org