________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧
ટીકાર્ય :
રૂવમત્ર તાત્પર્યમ્ - અહીં=પૂર્વમાં ક્લેશો, કર્માશય અને વિપાકઆશયનું સ્વરૂપ પાતંજલયોગસૂત્રના ઉદ્ધરણપૂર્વક ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું એમાં આ=આગળમાં કહે છે એ, તાત્પર્ય છે.
चित्तं
ઞનાશયમ્, ચિત્ત બે પ્રકારનું છે (૧) સાશય અને (૨)
અનાશય,
तत्र
અનાશય છે.
*****
ઞનાશવમ્, ત્યાં=બે પ્રકારના ચિત્ત કહ્યા તેમાં, યોગીઓનું ચિત્ત
છે.
तदाह તેને કહે છે–બે પ્રકારના ચિત્તો છે તેમાં યોગીઓનું ચિત્ત અનાશય છે તેને પાતંજલયોગસૂત્ર ૪/૬માં કહે છે
-
"
“(તંત્ર) ધ્યાનનમનાગ઼યમ્” ।। “ત્યાં=બે પ્રકારના ચિત્તો છે તેમાં, ધ્યાનથી ઉત્પન્ન થયેલ=સમાધિથી ઉત્પન્ન થયેલ, જે ચિત્ત છે તે અનાશય=કર્મવાસનારહિત છે."
अत एव
ર્મ, આથી જ તેઓને=યોગીઓને, અશુક્લ-અકૃષ્ણકર્મ
તવાદ – તેનેયોગીઓને અનાશયચિત્ત હોવાને કારણે અશુક્લ-અકૃષ્ણકર્મ છે તેને, પાતંજલયોગસૂત્ર ૪/૭માં કહે છે –
-
“માંશુવન ..... તરેવા” ।। “યોગીઓને અશુક્લ-અકૃષ્ણકર્મ છે, ઇતરને=બીજાઓને, ત્રણ પ્રકારનું કર્મ છે.”
ઇતરના અને યોગીઓના કર્મના સ્વરૂપને બતાવે છે
.....
शुभफलदं વિલક્ષળમિતિ, શુભફળને આપનારું યાગાદિ કર્મ=ક્રિયા, શુક્લ છે, અશુભળને આપનારું બ્રહ્મહત્યાદિ કૃષ્ણ છે, ઉભયસંકીર્ણ શુક્લકૃષ્ણ છે. ત્યાં=ત્રણ પ્રકારના કર્મ બતાવ્યા તેમાં, દાન, તપ અને સ્વાધ્યાયાદિવાળા પુરુષોને શુક્લ=શુક્લકર્મ છે, નારકોને કૃષ્ણ=કૃષ્ણ કર્મ છે અને મનુષ્યોને શુક્લ કૃષ્ણ-શુક્લકૃષ્ણ કર્મ છે. વળી યોગીઓને વિલક્ષણકર્મ છે અર્થાત્ આશય વગરનું કર્મ છે.
Jain Education International
કૃતિ શબ્દ કર્મના સ્વરૂપની સમાપ્તિસૂચક છે.
પૂર્વમાં બે પ્રકારના ચિત્તો કહ્યા તેમાં યોગીઓને અનાશય ચિત્ત છે તે બતાવ્યું. હવે બીજા પ્રકારનું સાશય ચિત્ત કોને હોય તે બતાવે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org