________________
ॐ हीं अहँ नमः । ॐ ह्रीँ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत ઈશાનશ્રેહવિઘારદ્વાáિશol-૧૬
૧૫મી સમ્યગ્દષ્ટિબત્રીશી સાથે પ્રસ્તુત ઈશાનુગ્રહવિચારબત્રીશીનું યોજન:
सम्यग्दृष्टिनिरूपणानन्तरं तनिर्वाहकमीशानुग्रहं विचारयति - અર્થ :
સમ્યગ્દષ્ટિના નિરૂપણ પછી તેના નિર્વાહક સખ્યત્ત્વના નિર્વાહક, ઈશાનુગ્રહનો વિચાર કરે છે – ભાવાર્થ :
૧૫મી સમ્યગ્દષ્ટિબત્રીશીમાં સમ્યગ્દષ્ટિ કોણ છે તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. કોઈ જીવ સમ્યક્ત પામે ત્યારે તેમનામાં રહેલું સમ્યક્ત ભગવાનના અનુગ્રહથી નિર્વાહ પામે છે, તેથી સમ્યત્વનો નિર્વાહક ઈશાનુગ્રહ શું છે તેની વિચારણા પ્રસ્તુત બત્રીશીમાં કરેલ છે. વિશેષાર્થ -
ભગવાન કોઈ ઉપર સાક્ષાત્ અનુગ્રહ કરતા નથી કે કોઈ ઉપર કુપિત થતા નથી, તોપણ વીતરાગ પ્રત્યેનો રાગ અને વીતરાગના માર્ગ પ્રત્યેનો રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org