________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
અવારનવાર આવતું વ્યક્તિગત આક્ષેપનું વલણ એછું થવા પામે તે તેને પ્રભાવ કંઈ જુદાજ જોવામાં આવે. તેના નામ પ્રમાણે ‘ફુલ છાબ’ની ફેરમ ચેતરફ પ્રસરી રહી, વાચકના મનને તેના મઘમઘાટથી જરૂર ર્જન કરે, એવું તેનામાં સામર્થ્ય છે.
ભાવનગરમાં ઉજવાયલી નદ શતાબ્દી ઉત્સવ વિષે, વિકારભરી પીલી નજરે લખાયલા વૃત્તાંત એ પત્રમાં વાચીને મારી પેઠે ઘણાંને ક્ષેાભ થયા હશે. મારૂં નમ્ર માનવું છે કે સારા પ્રતિષ્ઠિત છાપાએએ આવા પ્રકારના એકપક્ષી અને અટિત આક્ષેપભર્યાં લેખને ઉત્તેજન આપવું ન જ ઘટે.
હળવું સાહિત્ય રજુ કરનારાં કેટલાંક અઠવાડિકા માંહોમાંહે હરીફાઇમાં ઉત્તરી એક બીજા પર અંગત અને હલકા આક્ષેા કરે છે, તે વાંચીને ધૃણાજ ઉપજે છે.
1
પત્રકારિત્વની અમુક મર્યાદા આપણા પત્રકારા નજ ઉલ્લધે એમ આપણે જરૂર ઇચ્છીશું.
અત્યારે આ પત્રાની સંખ્યા મેાટી માલુમ પડે છે. પણ ચાર પાંચ સારાં અવાડિકા બાદ કરતાં તે સઘળાં ઝાઝો સમય ટકશે કે કેમ એજ મને સંદેહ પડતું લાગે છે. આ લેખ લખાઇ રહ્યો છે તે પહેલાંજ ચાર પાંચ અઠવાડિકા તો બંધ પડયાં છે; અને જે ચાલુ છે તેમાં પણ દૈવતવાળુ તત્ત્વ થાડુંજ નજરે પડશે. કેટલાંક તો દેખાદેખી, ખાટી હરીફાઇ ખાતર નિકળ્યાનું મારા જાણવામાં આવ્યું છે.
પણ એમાં એક તત્ત્વ વિશેષ ધ્યાન ખેંચે છે અને તે સિનેમા વિષેનું. આ પત્રમાંનાં કેટલાંકને જુદી જુદી સિનેમા કંપની તરફથી ઉત્તેજન મળે છે; અને તેના સંપાદકે, ટુંકી વાર્તા, હાસ્યરસના ટુચકા અને એકાદ લાંખી વાર્તા રજુ કરે છે; પણ તે વાચન કુતુહલતા સાબવા પુરતું હોય છે; તેના આનંદ પણ ક્ષણિક હોય છે; ખાસ સત્યવાળું અને રસભર્યું લખાણ ચિત્ જોવામાં આવે છે..
અહિં સિનેમા વિષે એ શબ્દ લખવા પ્રાપ્ત થાય છે. સિનેમા અને રંગભૂમિને લગતાં ત્રણ અઠવાડિક અને એ માસિકા પ્રગટ થાય છે, જે ખુશી થવા જેવું છે. સિનેમાએ આધુનિક સમાજ જીવનમાં વમાનપત્રથી ખીજે નખરે મહત્વનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે; અને એ ધંધા સારી રીતે ખીલે અને જામે, તે પ્રજાને બધી રીતે લાભદાયી છે.
૧૨