________________
દેશનચિંતામણિ ]
[ ૨૧ ભાવાર્થ “જે સ્ત્રીના મનમાં કાંઈક હોય છે, વચનમાં કાંઈક હોય છે, અને ક્રિયામાં તેથી પણ કાંઈ બીજુ જ હોય છે, એવી ચપલ નેત્રવાળી સ્ત્રીને મમતાવાલો પુરુષ શ્રેષ્ઠ માને છે.”
ચમચ્છાદિતમાંસાસ્થિ, વિમૂત્રપિરીવૂપિ વનિતાસુ પ્રિયવં ચતુ, તન્મમત્વવિભિતમ્ ૨ |
ભાવાર્થ-“જેણીનાં માંસ તથા હાડકાં ચર્મથી આચ્છાદિત કરેલાં (ઢાંકેલા) છે એવી વિષ્ટા અને મૂત્રની હાંડી (હાલી) સમાન સ્ત્રીઓમાં જે પ્રિયત્વ છે તે માત્ર મમતાથીજ ઉત્પન્ન થયેલું છે.”
ગણયન્તિ જન સમર્થવત્, સુરતલાસ સુખેન ભેગિનઃ | મદનાહિવિષેગ્રમૂછનામયતુલ્ય તુ તદેવ ગિનઃ ૩ છે
ભાવાર્થ-કામી પુરુષે જે ભોગવિલાસના સુખથી પિતાને જન્મ સફલ માને છે તેજ સુખને યોગી પુરુષે કામદેવરૂપી સપના વિષથી થયેલી ઉગ્ર મૂછપ મહા વ્યાધિ સમાન માને છે.”
દરેક પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણું સ્વમનકપિતજ હોય છે. ખરેખરી રીતે તે કઈ પણ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ છે જ નહી. કેમકે સમગ્ર વિકલ્પનો ઉપરમ થવાથી મતિનો ભેદ રહેતું જ નથી. કહ્યું છે કે–
સમતાપરિપાકે, સ્વાદ્વિષયગ્રહરાન્યતા છે યયા વિશદગાનાં, વાસીચન્દનતુલ્યતા છે ૧ |
ભાવાર્થ_“સમતા ગુણ પરિપક્વ થાય, ત્યારે વિષયગ્રહ શુન્ય થઈ જાય છે. (વિષયેચ્છા નાશ પામે છે); અને તેથી નિર્મળ ગવાળા તે આત્માને વાસી (કરસી) અને ચંદનમાં તુલ્યતા થઈ જાય છે, અર્થાત્ તે બન્નેમાં ભેદ જણાતો નથી.”
આ પ્રમાણે સંવેગના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી તેનું અંતઃકરણ બળવા લાગ્યું, અને હમેશાં પોતાની પત્નીને જોતાં જ તે પિતાનું મુખ નીચું કરવા લાગ્યું. તે જોઈને તેની ભાર્યાએ વિચાર્યું કે “આ મારા પતિ હજુ સુધી લજજા છેડતા નથી, તેથી તે જલદીથી ધર્મ પામશે; સર્વથા નિર્લજજ અને વાચાલ માણસ ધર્મને અયોગ્ય હોય છે, પણ આ મારા સ્વામી તેવા નથી.” પછી તે સ્ત્રી હમેશાં સામાયિકને વખતે તથા પઠન પાઠનને વખતે સર્વ સ્થાને વ્રત ભંગ કરવાનું ફલ વારંવાર કહેવા લાગી. વ્રત ગ્રહણ કરવું સહેલું છે, પણ તેનું પાલન કરવું દુષ્કર છે. તેના ચાર ભાંગા થાય
(૧) વત ગ્રહણ કરવું સહેલું ને પાળવું દુષ્કર (૨) ગ્રહણ કરવું મુશ્કેલ પણ પાળવું સુકર, (૩) પ્રહણ કરવું પણ સહેલું અને પાળવું પણું સહેલું અને (૪) પ્રહણ કરવું પણ મુશ્કેલ ને પાળવું પણ મુશ્કેલ આ પ્રમાણે ભેગી થાય છે. તેમાં ત્રીજો ભાંગે શ્રેષ્ઠ છે, ચોથે કનિષ્ટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org